________________ 14 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. વિષે મણિ તે પુષ્કળ છે પણ હરિનું ભૂષણ તે કેતુભમણિ જ થયું છે. હવે એ નગરને વિષે સ્ત્રીના અંત:કરણથકી ગુહ્ય વાતની જેમ, લેકેના ઘર થકી, સાધારણ રીતે અગ્નિ શીધ્રપણે પ્રગટી ઉઠતો. તે પરથી રાજાએ પટહ વજડાવીને અમારીષણાની પેઠે સાદ પડાવ્યું કે જેના ઘરમાંથી, રાફડામાંથી સપ નીકળે તેમ અગ્નિ સળગી ઉઠશે તેને સભામાંથી કુષ્ઠિની જેમ, નગરમાંથી બહાર કાઢવામાં આવશે. આમ વાત થયા પછી એક માણસના ઘરમાં એ નિરંકુશ અગ્નિ પ્રદીપ્ત થયાથી એને, સ્વર્ગમાંથી સંગમક દેવની જેમ, નગર બહાર કાઢી મૂકવામાં આવ્યું. અન્યદા રાજાના પિતાના મહેલને વિષે, રસોઈ કરનારાઓના પ્રમાદને લીધે અગ્નિ લાગે. ( અહો આ વિશ્વને વિષે દુર્જન અને અગ્નિ બન્ને સરખા છે. ) શત્રુઓના યુદ્ધની જેમ અગ્નિ વૃદ્ધિ પામ્યું છતે રાજાએ સુભટની જેમ, કુમારને આજ્ઞા કરી કે “હે વત્સ, આમાંથી હસ્તિ આદિ ગમે તે વસ્તુ જે લઈ લેશે તે તેની છે કારણ કે બુડતામાંથી ગમે તે પ્રકારે ઉદ્ધાર કરવા સારે છે. એ સાંભળીને કેઈએ અશ્વ, તો કેઈએ હસ્તી; કેઈએ મેતીને સમૂહ તે કેઈએ કુંડળે કેઈએ કંઠના આભૂષણો, તો કેઈએ એકાવળી હાર; કેઈએ બાજુબંધ, તે કેઈએ સુંદર મુકુટ; કેઈએ ચચતા કંકણ, તે કેઈએ માણિક્યન સમૂહ; કેઈએ સુવર્ણ તો કેઈએ સોનૈયા; કેઈએ રૂપાના ઢગલા તો કેઈએ નેપાળની કસ્તુરી, [ એમ સિ કેઈએ પોતપોતાને મનગમતી વસ્તુઓ ] લીધી. વળી કેઈએ કેસર કુકુમ તો અન્ય ચંદનના કટકા કેઈએ કૃષ્ણગુરૂ તે અન્યએ અપકવ કપુર; કેઈએ યક્ષકઈમર તે 1. શ્રી મહાવીર પ્રભુને છઘસ્થ અવસ્થામાં ઉપસર્ગ કરનાર દેવ. 2. કુંકુમ, અગુરૂ, કસ્તુરી, કપુર અને ચંદન–એટલા સુગંધી પદાર્થોને યકર્દમ બને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust