________________ 286 પરિષિક ટિપ્પણી. ' 111-15. મલિન મેઘ. કૃષ્ણવર્ણકાળા મેઘ; (કારણ કે પાણીથી ભરેલા). ( 111-19. હંસ પક્ષીઓ...ચાલી નીકળ્યાં. કારણ કે વર્ષાઋતુ એમને પ્રતિકૂળ છે. (વર્ષાઋતુમાં હંસ સંતાઈ જાય છે અને મયૂરનું બળ વધે છે. શરદમાં એથી ઉલટું બને છે). 112 -8. વને વને કપકુમ હોય? સરખાવે - शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे / સાધો નદિ સર્વત્ર વ ન વ ને સુભાષિત. 113. અજાગળ સ્તન જેવાં. નકામાં. ( અજાને ગળે સ્તન જેવા આકારનાં લટકતાં હોય છે એ કંઈ દુધ દેતાં નથી તેથી નકામાં છે). 112-. તિથિએ તિથિએ.... ઈત્યાદિ. હમેશાં પુનમ હોય? 114-19. સૂર્ય ચંદ્રનાં દર્શન કરાવ્યાં. શાસ્ત્રકારોએ ( શુદ્ધિ અથે) " સોળ સંસ્કાર " કરવાના કહ્યા છે. એમાંનો આ એક સંસ્કાર છે. બીજા ષષ્ઠી જાગરણ, નામકરણ, ચૂડાકરણ, ઉપવીત...............વગેરે છે. 115. મેઘકુમારને સમશ્યા વિનેદ. હાલની સ્ત્રીઓની વિદ્વત્તા, અરે! ખરી કેળવણીના અભાવના જમાનામાં તો આપણે આવા વિનદ આદિ પુસ્તકમાંથી વાંચીને જ સંતોષ માની બેસી રહે. વાનું છે. કયે રાજપુત્ર કે કહેવાતે ગૃહસ્થ પણ પિતાની પત્ની સાથે આવું ગષ્ટીસુખ અનુભવતો હશે? પૂર્વના આચાર્યોએ રાસ વગેરે કથનગના ગ્રંથમાં અનેક અનેક સ્થળોએ નાયકનાયિકાના લગ્નની પ્રથમ રાત્રી વગેરે અવસરેએ આવા આનન્દજનક પ્રસંગે ચીતયો છે તે અત્યારની લક્ષાધિપતિઓની સંતતિ સુદ્ધાં વિકટ નિશાના ઘેર સ્વપ્ન જ સમજશે? હા લક્ષ્મી ! તારે સરસ્વતીની સાથે ક્યા ભવનું વેર હશે ! સરસ્વતી ! તારે પણ શું લક્ષમીની સપત્ની તરીકે જ જન્મારો કાઢવે છે? 120-14. ગુરૂજન. વડીલ; માતપિતા, (અહિં) ચેષ્ટબધુ નન્દિવર્ધન આદિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust