________________ પરિષિક-ટિપ્પણી. 273 64-23. જન્મભવન. અહિં જન્મભવન આમ જઈએ. 64-28. જ્યોતિષની. અહિં "2. તિષની આમ જોઇએ. દ–૩. સંસારી જીવ અને ભવિતવ્યતા. આ બેઉ ઉપમિતભવપ્રપંચાકથા ”.માં એના કર્તાએ પ્રપંચેલા પાત્ર છે. નરનિ. મનુષ્યભવ. 65-9 છાયાયુક્ત સૂર્ય. છાયા અને સંજ્ઞા–એમ બે સૂર્યની સ્ત્રીઓ છે. (“છાયા” થી “શનિ ને જન્મ થયે છે.) 65-15 અમાસને ચંદ્રમા......ઈત્યાદિ અમાસને ચંદ્રમા સૂર્યના કિરણને અટકાવી રાખે છે-ગ્રહણ કરતો જ નથી. (અમાસને દિવસે એને લીધેજ એ વરતાત નથી. ચંદ્રમાને સૂર્યનું તેજ મળે તે જ પ્રકાશિત દેખાય. કારણ કે એને પિતાનું તેજ નથી. ત્યાર અત્યારે અંગ્રેજ લોકેએ શેાધેલી કહેવાતી The moon has no light (lustre) of its own' આ વાત પૂર્વે પણ કોની.. જાણ બહાર નહતી એમ આ પરથી સિદ્ધ થાય છે. : 65-23. કીતિયુક્ત શાશ્વત ધમ. હસ્તમેળાપ છુટે એ વખતે પુષ્કળ દાન દેવું એ રાજાને નિરંતરને ધર્મ છે અને એમાંજ એમની કીતિ છે. 66-17. અહિં કવિએ શત્રુને જીતવા માટેના ચાર ઉપાય કહેવાય છે તે બતાવ્યા છે(૧) સામ, એટલે સંધિ અથવા સમાધાની; (2) દામ, એટલે શત્રુના માણસોને રૂશ્વત આદિ આપવી; (3) ભેદ, એટલે શત્રુના પક્ષના હેય એમનામાં ફાટતુટ કરાવવી; (4) દંડ, એટલે ખુલ્લી રીતે યુદ્ધમાં ઉતરી પડવું. 67-3. ધર્મપુત્ર યુધિષ્ઠર. સત્યજ ઉચરવું, ન્યાયને પથેજ અનુસરવું આદિ શ્રેષ્ઠ મનુષ્યધર્મનું અનુપાલન કરતો હોવાથી યુધિષ્ઠિર ધર્મ, ધર્મપુત્ર આદિ નામથી ઓળખાય છે. 27-4. પદ્મમિત્ર. બાંધવજનેરૂપ “પોને વિકસાવવામાં મિત્ર એટલે સૂર્ય જે. 67-10. હું પુત્રને બળામાં બેસાડીશ.....ઈત્યાદિ. પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust