________________ સાધુને વરનારી શ્રીમતીની વાવસ્થા. 217 જતું રહેતું? પછી, જેને કેઈ સ્વામી ન હોય એવી લક્ષમી રાજાની છે એમ ગણી રાજા પિતે ત્યાં આવ્યું કારણ કે એની મેળે મુખને વિષે આવીને પડતો રસ કેને ગળે નથી લાગતું? પણ અહ! પિતે અનેક દેશના સ્વામી છતાં અને વળી અનેક કરોથી સ્કુરાયમાન થતા છતાં પણ રાજાઓ, રાહુથી જેમ સૂર્યચંદ્ર હેરાન થાય છે તેમ, ફક્ત એક લેભને લીધે બહુ હેરાન થાય છે. કારણ કે એ રાજાના સેવકો જેવા પેલા રત્નને ગ્રહણ કરવાને પ્રવૃત્ત થયા તેવા તેમણે (રત્નને સ્થાને) કૂકાર કરતા સેપે જેયા. રાજા લેભી હતી છતાં પણ રત્નને લીધા વિના પાછા ગયે; કારણ કે જ્યાં સુધી ભય બતાવવામાં આવતું નથી ત્યાં સુધી જ લજા રહે છે. એટલામાં આકાશને વિષે દેવી બેલી-“ આ ધન મેં શ્રીમતીને વર તરફથી વરણ તરીકે આપ્યું છે.” એ સાંભળી લક્ષ્યથી ભ્રષ્ટ થયેલા ધનુર્ધારીની પેઠે રાજા વિલક્ષ થઈ ગયે, (ઝંખવાણો પડે.) પછી સમસ્ત રને શ્રીમતીને પિતા પિતાને ઘેર લઈ ગયા; કારણ કે પિતાની મેળે ભેટ દાખલ આવી મળેલું ધન કેઈ મૂકી દે ખરે ? લેકે પણ આશ્ચર્ય પામતા પામતા ક્ષણવારમાં પિતપોતાને સ્થાને જતા રહ્યા; કારણ કે ગમે એટલાં કૌતુકે જેવાથી પણ કંઈ પેટ ભરાતું નથી. હવે કેટલેક વર્ષે શ્રીમતી નાના પ્રકારના યુવાનના મનરૂપી નેત્રોને વશ કરવાને કામણરૂપ એવી યોવનાવસ્થાને પામી; તેના સેનારૂપાના નૂપુરવાળા ચરણ જાણે કમળાને પરાજય કરીને (તેમણે) પ્રાપ્ત કરેલ એ જે યશ-તેનાથી યુક્ત હોયની એમ વિરાજવા લાગ્યા. હાથીની સૂંઢ જેવી એની અને સરલ અને કેમળ જંઘા એની કાયાની અને ચિત્તની જાણે સરલતા સૂચવતી હોયની ! ( એવી હતી ) એના ગોળ, વિશાળ, કદળીસ્તંભ જેવા ઉરૂ જાણે શંભુના નેત્રના અગ્નિથી તપી ગયેલા કામદેવે આલિંગન કરેલા હેયની એવા શોભતા હતા. વળી કામદેવરૂપી ભિવ્ર અછત થઈ પડે છે, તે પણ એના મરૂદેશની ભૂમિ જેવા ઉચ્ચ નિતમ્બપદેશને જ જાણે આશ્રય લઈને હેયની ! ઉપર AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust