________________ 212 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, પણ હું મુંઝાઈ ગયે કે જેથી મેં વ્રતને કલંકિત કર્યું ! મારે મુખે જે મ છે તે એક શ્વાનને મુખે કેમ ન ઉગી? એક બધુમતી સાધ્વીજ ફક્ત જગતને વિષે સત્વવતી છે કારણકે એણે મારા તરફથી કલંકિત થવાની આશંકાથી પિતાના દેહને અંત આ. એણે તે પિતાનું વ્રત લેશમાત્ર પણ ભાગ્યા શિવાય ફક્ત મારાજ દેષને લીધે મૃત્યુ અંગીકાર કર્યું ત્યારે હૃદય થકી પણ શીલને ભંગ કર્યો છે જેણે એવા મારા જેવાએ જીવવું યંગ્ય કહેવાય ખરૂં ? માટે હું પણ નિશ્ચયે પ્રાણ ત્યાગ કરીશ " એ વિચાર કરીને તે વખતે મેં પણ અનશન ગ્રહણ કર્યું હતું. શુભ ધ્યાને મૃત્યુ પામીને હું પણ સ્વર્ગને વિષે દેવતા થયે હિતે; કારણકે અનુતાપના હેતુથી મને પણ શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થઈ હતી. પછી સ્વર્ગથકી અવીને હું આ ધર્મરહિત એવા દેશને વિષે ઉત્પન્ન થયે છું; અથવાતો શુભાશુભ કર્મ ચિરકાળે પણ ફળે જ છે. * “જે અભયકુમારે આ પ્રતિમા ન મોકલી હતી તે અન્ધારા કુવામાં રહેલા અંધપુરૂષની જેમ, આ મેહસાગરમાંથી મારે કેણુ ઉદ્ધાર કરત? અનાયદેશરૂપી શય્યાને વિષે ભાવનિદ્રામાં સૂતેલા મારા જેવાને જેણે પ્રબોધ પમાડ્યો એવી જે એની આ બુદ્ધિ-તેને હું પોતે બલિરૂપ થઈશ. માટે અભયકુમાર હવે મારે પિતામાતા, મિત્ર, સ્નિગ્ધબંધુ અને સહોદર થયે છે; અથવા તે એટલેથી શું ? એ હવે મારે ગુરૂ થયે છે. એવું કયું ભાગ્યશાળી વર્ષ– માસ-ક દિવસ, કયે પ્રહર અને યે ક્ષણ આવશે કે જેને વિષે મારે અભયકુમારને મેળાપ થશે? માટે તાત આજ્ઞા આપે તે લઈને, અને નહિંતો લીધા વિના પણ હું તેની પાસે જઈશ; કારણકે કરવા ગ્ય કાર્ય હોય તે ગમે તેમ પણ કરવું. પછી તે જ દિવસથી આરંભીને તે એ યુગાદીશ્વરની પ્રતિમાની પ્રતિદિન પૂજા કરવા લાગ્યા. એકદા વખત જોઈને એણે એના પિતાને વિજ્ઞાપના કરી; કારણકે રાજાઓને તક જોઈને જ વિજ્ઞાપના કરવી જોઈએ; .. અન્યથા સિદ્ધિ થતી નથી. એણે કહ્યું- હે તાત, ચાર જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust