________________ રેહિણેય પકડાય છે.. 197 એપરથી રાજાએ ચેરને પૂછ્યું-તું ક્યાં રહે છે? અહિં શામાટે આવ્યું હતું ? તું જ રહિણેય કે ?" પિતાનું નામ સાંભળીને ચકિત થયે છતો પણ એ બેલ્ય-મારૂં નામ દુર્ગચંડ છે, હું શાલિગ્રામને વિષે હમેશાં રહું છું, અને કૃષિકારની વૃત્તિથી આજીવિકા ચલાવું છું, કંઈ કાર્ય પ્રસંગે અહિં આવ્યા હતા તેમાં શ્રમિત થવાથી દેવમંદિરને વિષે સૂઈ ગયે હતો. કારણકે સદાચારવંત એવા પણ મને કેણ વિશ્વાસ લાવીને અહિં પિતાના ઘરમાં રાખે ? પછી હે પૃથ્વી પતિ, રાત્રીને કેટલેક ભાગ વ્યતીત થયે એટલે હું નિદ્રામાંથી જાગીને વિચાર ક્યા વિના ઘેર જવાને પ્રવૃત્ત થયે; અથવા તે બુદ્ધિ હમેશા પિતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે. પછી મને પહેરેગિરેએ પકડવા માંડ્યો એટલે અસ્થિ ભાંગી જશે એની પણ દરકાર નહિં કરીને મેં કિલ્લાને ઉદ્ઘઘી જવા માટે કુદકે માય; કારણકે કુવામાં પડતો માણસ વિહળ થઈને કુશને પણ પકડવા જાય છે. હું કુદકે મારીને અંગને કંઈ પણ ઈજા થયા વિના નગરની બહાર પડ્યો; તો ત્યાંએ આ આરક્ષકલોકેએ મને મત્સ્યની પેઠે પકડી લીધો. કારણકે અપુણ્યરાશિ જીવ આદરથી પણ જે જે વ્યવસાય કરે છે તે સર્વે અફળ થાય છે. હે દયાનિધિ, નિર્દોષ એવા પણ મને આ પ્રમાણે શા માટે ચેરની પેઠે નિર્દયપણે બાંધીને અહિં આણે છે ? અથવાતો એમાં મારા અશુભ કર્મો જ વાંક છે. પણ રાજાએ તો એને એ વખતે બંદિખાને મોકલાવ્યું. અને તેના કહેલા ગામને વિષે તેને વૃત્તાન્ત મેળવવાને માટે પિતાના માણસને મોકલ્યા; કારણકે નિશ્ચય કર્યો પછી જ એને છોડાય કે શિક્ષા કરાય એમ હતું. હવે એ શાલિગ્રામને વિષે શિહિણેય ચેરે પોતે પ્રકલ્પેલો સંકેત ગામના લેકેને પૂર્વે પ્રથમથી જ કહી રાખેલ હત; કારણકે જેઓ દુષ્ટ આશયવાળા હેય છે તેઓ સુખને માટે દ્વારે બાંધી જ રાખે છે. પેલા રાજસેવકે આખા શાલિગ્રામમાં ઘેર ઘેર પૂછ્યું તો સિાએ કહ્યું કે દુર્ણચંડ - અહિં જ રહે છે પણ આજે કંઈ બહાર ગયે છે કારણકે એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust