________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પિતાની આંગળી વડે સજજડ રીતે બંધ કરીને, પાછળ જાણે ધાડ આવતી હોય એમ ઉતાવળે પગલે ગામમાં ગયે. એમ માર્ગને વિષે નિરતર આ પ્રકારે ગમનાગમન કરતાં તેણે કેટલાક દિવસ નિર્ગમન કર્યો. અહધિક્કાર છે વિપર્યસ્તમતિવાળાઓની આવી ચેષ્ટાને ! એકદા હમેશની પિઠે એ પ્રકારે ઉતાવળે પગલે જતી એ હિણેયને " તું એમ મેહનિદ્રામાં કેમ સૂઈ રહ્યો છે? અરે ! જાગૃત થા, " એમ પ્રતિબોધ આપવાને માટે જ હાયની એમ પગને વિષે કાંટે વાપે. કાંટે ઘણે ઉડે પસી જવાથી અત્યંત પીડા પામતો એ એક પગલું પણ આગળ ચાલી શકે નંહિ; એથવા તે જે વેદનાનું ફળ ઉત્તર કાળને વિષે અતિ સુંદર થવાનું હોય છે તે વેદના પણ પ્રશંસાપાત્ર છે. એટલેં એ કાંટાને ખેંચી કાઢવાને તેણે કાનમાંથી શેઠે વખતે આગળ કઢી લીધી, તે જાણે એણે અત્યારસુધી સુંગતિને વિષે જેવાનો દ્વાર બંધ કર્યા હતાં તે જાણે હવે ઉઘાડ્યાં હાયની ! કાનમાંથી ઓગળી લઈલઇને એનાવડે એ કાંટે કાઢતે હતો તે જ ક્ષણે “દેવતાઓની માળા કદિ કરમાતી નથી; એમનાં લોચન નિમેષરહિત હોય છે, અને એમને શરીરે રજ, મળ કે પ્રસ્વેદ એમાંનું કંઈ હોતું નથી” એવી શ્રી વીરભગવાનની અમૃતમય વાણું, જાણે તે (ચેર) ના શરીરની રક્ષા કરવાને સમર્થ એવા મંત્રાક્ષરેજ હેયની એમ તેના કર્ણરૂપી કેટરને વિષે ઓચિંતી પ્રાપ્ત થઈ. એટલે એ ચાર “અહો ધિક્કાર છે મને કે મેં બહુ સાંભળ્યું; અથવા તે એણે (વીરતીર્થકરે ) ચેરી ન કરવા વિષે કંઈ કહ્યું નથી " એમ બોલતાં બોલતાં પિતાના કાન બંધ કરી દીધા, તે જાણે અંદર પેસવા પામેલી સત્યવાત રખે બહાર નીકળી જશે એવા ભયથીજ હાયની ! પછી એ રશિરોમણિ દેવતાની પેઠે પવનવેગે નગરમાં ગયે અને ત્યાં ચોરી કરીને, ધાન્યના ક્ષેત્રને તીડને સમૂહ ઉપદ્રવ કરે તેમ અતિશય ઉપદ્રવ કર્યો. * આ પ્રમાણે નગરને વિષે નિરન્તર ચેરી થવા લાગી. એટલે એકદા ત્યાંના સર્વ શેઠીઆએ મળીને મગધરાજ-શ્રેણિકભૂપાળ પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust