________________ તિર્યંચ છતાં પણ દયાની ઓળખાણ 153 જ રહે તેમ, તારા ચૂય લઇને તે એડિલે પ્રત્યે રહી ગયે. ત્યાં તો પહેલું. ધંડિલ, વૈરભાવ ત્યજી દીધું છે જેમણે એવા મૃગાદિ પ્રાણુંઓએ રેકી દીધું હતું કારણકે સમાન એવા દુઃખને વિષે શત્રુવટ જતી રહે છે અને મિત્રતા થાય છે. પછી તું આગળ ચાલે તે બીજું સ્પંડિલ પણ એ જ પ્રમાણે રોકાયેલું હતું; કારણકે ખપ પડે છે ત્યારે આપણે પોતાની વસ્તુ પણ મળતી નથી. એ બને સ્પંડિલ એ પ્રમાણે રેકાઈ જવાથી તું તારા પરિવાર સહિત ત્રીજા સ્થંડિતને વિષે જઈને રહ્યો; અથવા તો આપણી પાસે સારી રીતે દ્રવ્યા હોય તો થેડે ઘણે ઉપકાર કરજ. ત્યાં તેં ખરજ આવવાથી તારે એક પગ ઉંચે કર્યો; તે જાણે ઉંચી ઉચી ગતિ પ્રાપ્ત કરવાને તે પ્રસ્થાન જ કર્યું હેયની ! પણ એટલામાં બલવાન જાનવરથી પ્રેરાયેલે એક ભયાતુર દીન સસલે એ ચિંતે એ તેં ઉંચા કરેલા પગને સ્થાને આવીને ઉભો રહ્યો. એટલે હે મેઘ, તું એ સસલા પર દયાળુ હોઈને, ત્રેતાયુગને વિષે જેમ ધર્મ તેમ, ત્રણ પગે જ નિશ્ચળ ઉભો રહ્યો. અહો ! જેને વિષે આવી ઉત્કૃષ્ણ દયા દૃષ્ટિગોચર થાય છે એવા તિર્યમવરે પણ ધન્ય છે ! એ દયાની ઓળખાણ પણ જેમાં નથી એવા મનુષ્યભવે કરીને શું ( લાભ છે )? યાની સંગાથે પરિચય છે જેને વિષે એવો પશુ જન્મ પણ ભલે પ્રાપ્ત થાઓ; પણ જેને વિષે એ દયા માણસને લેશ પણ રૂચિકર થતી નથી એ મનુષ્યભવ તે જોઈએ જ નહિં. તત્વનું લક્ષણ તે કરૂણુંજ છે એમ તિર્યંચે સુદ્ધાં સમજે છે, પણ કુતીથિએ તો, નાનાપ્રકારના શાસ્ત્રના પારંગત છતાં પણ એ વાત જાણતા જ નથી. અથવા તો જેમનાં નેત્રે. મિથ્યાત્વથી છવાયેલાં છે એવામાં તે એક બાજુએ રહ્યા; પણ જેઓ જિનભગવાનના અનુયાયી છે એમના ચિત્તને વિધેયે કરૂણા નથી એજ અમને દુઃખ થાય છે. સર્વ પ્રાણની રક્ષા” ને પ્રતિપાદન કરનારૂં એવું જિનેશ્વરનું વચને જેઓ નિરન્તર શ્રવણ કરે છે, ચરચે છે તથા સભાને વિષે પ્રમ’ છે એવા જૈનો પણ જ્યારે ત્યા ધારવાને વિષે શિથિળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust