________________ : 17 પરિસ્થિતિ હાળીને નામે ત્યાં પગ મૂલ્યો નથી. ઉઘરાણામાં એક રૂપિયાને * ફાળે આપતો તે પણ તે દિવસથી મેં બંધ કર્યો. * દસ પંદર વર્ષ અગાઉ ગાવામાં એક એવું મોજું આવ્યું હતું કે જ્યાં ને ત્યાં લોકે નાટક ભજવવા પાછળ જ ઘેલા થયા હતા. માપશેકરે એક નાટક કર્યું તો પણજીકર બે કરતો ! હોળી આવી તો કહે નાટક, રામનવમી તે કહે નાટેક, હનુમાન જયંતી તો કહે નાટક, મેળામાં પણ નાટક! આ નાટકોએ ગાવાની જુવાન પ્રજાને ભારે નુકસાન કર્યું છે. ઊભું વરસ મહેનત કરીને થોડા પૈસા બચાવવા અને તે નાટકભવાઈઓ માટે પોશાક તૈયાર કરવા પાછળ પાણી કરવા, એ જ કેટલાકનો આયુષ્યક્રમ થઈ પડ્યો હતો. કેટલાકે તો નાટકમાં પાઠ ભજવતી વેળાએ વગર શરમાયે બોલવાની હિંમત આવે એટલા ખાતર સુરાદેવીની પણ ઉપાસના શરૂ કરી દીધી ! મારા પિતા દારૂનો છોટે ઊડતો તે સ્નાન કરતા. એ જૂના કાળમાં દારૂનો આટલો વટાળ મનાતો. પણ આજે જુઓ તે ગોવામાં વસતા હિંદુઓમાં સુરાદેવીના ભક્તો એટલા પાક્યા છે, કે મદ્યપાનનિષેધક મંડળની આખી એક ટુકડી ત્યાં મોકલી હોય તો તેને પણ તેઓ દાદ આપે એમ લાગતું નથી ! આવી સ્થિતિ વચ્ચે ધર્મસુધારણા કે સમાજ સુધારણા શક્ય જ નહોતાં, છતાં પણ “બનતું કરવાને” મેં ક્રમ રાખ્યો. સ્વદેશીનો હું ભક્ત હતા. ગાવામાં સારાં સ્વદેશી કપડાં મળતાં નહિ એટલે મારે જાડાં ઢંગધડા વગરનાં વાપરવાં પડતાં. આ બધા વર્તનથી હું ઘણુંખરું ગાંડામાં ગણાતો. તે પણ આંગળીને વેઢે ગણી શકાય એટલા થડાક જુવાન મિત્રો મને ચહાતા, આ 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust