________________ oo વિષય માર્ગદર્શિકા 4-23 1. પ્રકાશકીય 2. વિષય માર્ગદર્શિકા 3. શ્રુતભક્તિ અનુમોદના 4. ગ્રંથ અને ગ્રંથકાર પ.પૂ.આ.શ્રી મોક્ષરતિસૂરિજી મ. 5. પંચાશક પ્રકરણ 4 - m અનુક્રમણિકા ગાથા વિષય પાના નં. 1. શ્રાવક ધર્મવિધિ પચ્ચાશક 1-30 મંગલ, અભિધેય આદિનું પ્રતિપાદન, ધર્મનું સ્વરૂપ અને ફળ શ્રાવકની વ્યાખ્યા સમ્યકત્વનું સ્વરૂપ અને ફળ સમ્યક્ત્વના લિંગ 5-6 સમ્યક્ત્વની હાજરીમાં વ્રતોની ભજનાનું કારણ અણુવ્રતો અને ઉત્તરગુણો પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું સ્વરૂપ ગુરુ પાસે વિધિપૂર્વક ધર્મશ્રવણ કરી વ્રતોને સ્વીકારે. 10. પ્રથમ અણુવ્રતના પાંચ અતિચારો 11-12 બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 13-14 ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 15-16 ચોથા સ્વદારા સંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 17-18 પાંચમા પરિગ્રહ પરિમાણવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 19-20 પ્રથમ ગુણવ્રત દિ૫રિમાણવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 21-22 બીજા ગુણવ્રત ભોગોપભોગ પરિમાણનું સ્વરૂપ અને તેના વીસ અતિચારો 23-24 ત્રીજા ગુણવ્રત અનર્થદંડ વિરમણનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 25-26 પ્રથમ સામાયિક શિક્ષાવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 27-28 બીજા દેશાવગાશિક શિક્ષાવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 29-30 ત્રીજા પૌષધોપવાસ શિક્ષાવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 31-32 ચોથા અતિથિસંવિભાગ શિક્ષાવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારો 33 અતિચારોનો ત્યાગ શા માટે ? સમ્યક્ત્વ અને વ્રતસમ્બન્ધી ઉપાય-રક્ષાદિ વિષયો 35 સમ્યકત્વ અને વ્રતોના પરિણામ અને પતનના લિંગો 36-38 સમ્યક્ત અને વ્રતોના પરિણામની સ્થિરતાના ઉપાયો 39 અણુવ્રતાદિનો કાળ 34