SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 399 मासंजनवाणो होवाथी भने मारनोछ, अनेते अनंतरोत तपनो मेह४ छ. // 900 // 19 / 4 तित्थयरनिग्गमादी, सव्वगुणपसाहणं तवो होइ / भव्वाण हिओ नियमा, विसेसओ पढमठाणीणं॥९०१॥१९/५ तीर्थंकरनिर्गमादि सर्वगुणप्रसाधनं तपो भवति / भव्यानां हितं नियमाद् विशेषतः प्रथमस्थानिनाम् // 5 // પ્રકીર્ણક જ તપને જણાવતાં ગ્રંથકાર કહે છે ગાથાર્થ- તીર્થકર નિર્ગમન આદિ (પ્રકીર્ણક) તપ સર્વગુણોનો સાધક છે. ભવ્ય જીવોનું અવશ્ય હિત કરે છે. અવ્યુત્પન્નબુદ્ધિવાળા જીવોનું વિશેષથી હિત કરે છે. ટીકાર્થ- જે તપથી તીર્થકરોએ દીક્ષા લીધી હતી તે તીર્થકર નિર્ગમન તપ છે. આદિશબ્દથી તીર્થકરજ્ઞાન, તીર્થંકરનિર્વાણ વગેરે સમજવું. આ તપમાં તીર્થંકરની પ્રવ્રજ્યા આદિનું આલંબન છે. આ આલંબન અતિશય શુભભાવરૂપ છે. આથી આ તપ આલોકસંબંધી વગેરે ઉપકાર કરનાર હોવાથી સર્વગુણોનો સાધક છે અને એથી જ ભવ્ય જીવોનું અવશ્ય હિત કરે છે. તેમાં પણ અવ્યુત્પન્નબુદ્ધિવાળા (ધર્મના સંબંધમાં બહુ અજ્ઞાન) જીવોનું વિશેષ હિત કરે છે. તપ એકાંતે હિતકર હોવાથી આલંબન વિના પણ अत्यंत शुभभाव थतो डोवाथी सर्व प्रा२नो त५ हित४२ 4 छे. // 901 // 19/5 तित्थगरनिग्गमो खलु, ते जेण तवेण निग्गया सव्वे। ओसप्पिणीए सो पुण, इमीए एसो विणिहिट्ठो // 902 // 19/6 तीर्थङ्करनिर्गमः खलु ते येन तपसा निर्गताः सर्वे / अवसर्पिण्यां तत्पुन अस्यामेतद् विनिर्दिष्टः // 6 // તેમાં તીર્થકરનિર્ગમન તપનું પ્રતિપાદન કરતાં ગ્રંથકાર કહે છે ગાથાર્થ-ટીકાર્થ- આ અવસર્પિણીમાં બધા તીર્થકરોએ જે તપ કરીને દીક્ષા લીધી તેને તીર્થકર નિર્ગમન त५ ह्यो छे. ते त५ मा (= नीयनी गाथाभ उवाशे ते प्रभारी) छ. // 902 // 19/6 सुमइत्थ निच्चभत्तेण निग्गओ वसुपज्ज जिणो चउत्थेण। पासो मल्ली वि य अट्टमेण सेसा य छटेणं // 903 // 19/7 सुमतिश्च नित्यभक्तेन निर्गतो वासुपूज्यो जिनश्चतुर्थेन / पार्यो मल्ली अपि च अष्टमेन शेषास्तु षष्ठेन // 7 // તિર્થંકરનિર્ગમન તપને જ કહે છે ગાથાર્થ-ટીકાર્થ- સુમતિનાથ ભગવાને એકાસણું, વાસુપૂજ્ય સ્વામિએ ઉપવાસ, પાર્શ્વનાથ અને મલ્લિનાથ भगवाने सहभ, माडीना वीश तीर्थ रोमे 74 शनेहीक्षा सीधा हती. // 903 // 19/7 उसभाइकमेणेसो, कायव्वो ओहओ सइ बलम्मि। गुरुआणापरिसुद्धो, विसुद्धकिरियाएँ धीरेहिं // 904 // 19/8 ऋषभादिक्रमेण एषः कर्तव्य ओघतः सति बले / गुर्वाज्ञापरिशुद्धो विशुद्धक्रियया धीरः // 8 //
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy