________________ 012 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ગાથાર્થ :- પરસ્ત્રીનો ત્યાગ અથવા સ્વસ્ત્રીએ સંતોષમાં ચોથું અણુવ્રત જાણવું. પરસ્ત્રીના ઔદારિક અને વૈક્રિય એમ બે ભેદ છે. ટીકાર્થ:- ‘પરફારસ્સ ય વિર = પરસ્ત્રીનો ત્યાગ એ ચોથું અણુવ્રત છે. ‘મોરાવિશ્વમે'= દારિક અને વૈક્રિયના ભેદથી ‘સુવિર્દ = બે પ્રકારે ‘મિદ = પરસ્ત્રી અહીં પરસ્ત્રીવર્જન વ્રતમાં “મુળવં'= જાણવી. “સારસંતોન'= સ્વસ્ત્રી સંતોષ “મો'= પાદપૂર્તિ માટે છે. “પત્થ'= આ ચોથા અણુવ્રતમાં છે. કોઈક શ્રાવક પરસ્ત્રીનું વર્જન કરે છે તો કોઇક શ્રાવક સ્વસ્ત્રીસંતોષરૂપે આ વ્રતને ગ્રહણ કરે છે. પરસ્ત્રી- પોતાના, સિવાયના પુરુષો, દેવો કે તિર્યંચો, તેમની પરણેલી કે ભાડે રાખેલી સ્ત્રી તે પરસ્ત્રી કહેવાય છે. પરસ્ત્રીવર્જન વ્રતમાં વેશ્યાનો ત્યાગ કરવામાં નથી આવતો. સ્વદારાસંતોષ વ્રતમાં વેશ્યાનો ત્યાગ થાય છે. ઔદારિક શરીરધારી મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓ છે. વૈક્રિયશરીરધારી દેવી અને વિદ્યાધરી સ્ત્રીઓ છે. ll૧પી૧/૧૫ તે બંને પ્રકારના ચોથા અણુવ્રતના અતિચારો કહે છે : वज्जड़ इत्तरिअपरिग्गहियागमणं अणंगकीडं च / પરવીવાદARU, વારે તિબ્બામતાસં | ક્ + 1/ છાયા - વર્નત્તિ રૂત્વર્યપરિગૃહીતા |મનમનક્કીડાૐ | परविवाहकरणं कामे तीव्राभिलाषञ्च // 16 // ગાથાર્થ :- શ્રાવક ચોથા અણુવ્રતમાં ઈત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા, પરવિવાહકરણ અને તીવ્રકામાભિલાષ આ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્ય :- “રૂત્તરિક પરિદિયામિ'= ઈત્વરી એટલે થોડા કાળ માટે રહેનારી, હંમેશા રહેનારી નહિ. થોડા સમય માટે ભાડું આપીને જેને રાખી હોય તે ઈરિકા કહેવાય છે. જેણે બીજા પાસેથી મૂલ્ય નથી લીધું એવી વેશ્યા તથા નાથ વિનાની વિધવા, ત્યક્ત, કુમારિકા વગેરે કુલાંગના તે અપરિગૃહીતા કહેવાય છે. ઇવરિકા અને અપરિગૃહિતા આ બે શબ્દોનો દ્વન્દ સમાસ કરીને પછી તેઓનું “મન'= આસેવન કરવું એમ ષષ્ઠી તપુરુષ સમાસ કર્યો છે. ‘viીઠુંa'= કામશાસ્ત્રના ઉપદેશથી તથા ‘વિક્ષેપર'= ચામડા વગેરેથી બનાવેલા પુરુષલિંગ જેવા કૃત્રિમ સાધનોથી વિષયચેષ્ટા કરવી તે. (મૈથુનની અપેક્ષાએ સ્ત્રીયોનિ, મેહન એ અંગ કહેવાય છે. તે સિવાયના સ્તન, બગલ, મુખ આદિ અવયવો અનંગ કહેવાય છે. તેને વિષે વિષયચેષ્ટા કરવી તે અનંગક્રીડા છે.) | ‘પર વીવીપ'= શ્રાવકે પોતાના સંતાનો સિવાય બીજાઓની કન્યાફળની ઈચ્છાથી (કે સ્નેહાદિથી) વિવાહ કરવો તે અતિચાર છે. મિથ્યાષ્ટિઓ કન્યાદાન કરનારને મહાપુણ્ય માને છે. એ પુણ્યને પ્રાપ્ત કરવાની ઈચ્છા તે કન્યાફળઈચ્છા છે. ‘ામે'= કામવિષયક ‘તિવામિનાએ '= રાત અને દિવસ તેના જ અધ્યવસાય કરવા તે. સ્વદારસંતોષ રૂપે જે શ્રાવકે વ્રત લીધું હોય તેને આ પાંચે ય અતિચાર લાગે છે. પણ પરસ્ત્રીવર્જનરૂપે જેણે વ્રત લીધું હોય તેને પહેલા બે અતિચાર સિવાયના છેલ્લા ત્રણ અતિચાર લાગે છે. આ અતિચારોને ‘વન'= તજે છે. 6 / 2/6