________________ 378 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद થાય છે. ‘મહાપદ'= મહાપ્રતિમાને “રા'= અવિચ્છિન્ન પણે એકધારાથી આપવું તે દત્તિ કહેવાય. એવી એક દત્તિ “મોયUTટ્સ'= ભોજનની ' પાસ વિ'= પાણીની પણ "'= એક દત્તિ “ના મા'= એક મહિના સુધી. // 863 // 287 || आदीमज्झवसाणे, छग्गोयरहिंडगो इमोणेओ। णाएगरायवासी, एगं च दुगं च अण्णाए॥८५४॥१८/८ છાયાઃ- મહિમધ્યવસાને પરવરદિંડજોડ્ય રેયઃ ज्ञातैकरात्रवासी एकं च द्विकं च अज्ञाते // 8 // ગાથાર્થ :- દિવસની આદિમાં, મધ્યમાં અને અંતે અર્થાત ભિક્ષાકાળ થયા પહેલાં, ભિક્ષાકાળ વખતે અથવા ભિક્ષાકાળ વીતી ગયા પછી (અન્ય ભિક્ષાચરોને અપ્રીતિ ન થાય એ માટે તેઓ જે કાળે ભિક્ષા લેવા જતા હોય તે સિવાયના કાળમાં આ મહાત્મા ભિક્ષા માટે જાય.) છ ગોચરભૂમિમાં આ પ્રતિમાધારી સાધુ ગોચરી માટે ફરે એમ જાણવું. જો આ પ્રતિમાધારી સાધુ છે એમ ગામમાં ખબર પડી ગઈ હોય તો ત્યાં એક જ દિવસ રહીને બીજા દિવસે વિહાર કરી જાય. અને કોઈને ખબર ન પડી હોય તો ગામ આદિમાં એક અથવા બે દિવસ રહે. ટીકાર્થ:- ‘માવીનવીને '= પહેલા કલ્પેલા દિવસના આદિ, મધ્યમ અને અંત કાળમાં ‘છાયાયરિંહો'= છ ગોચરભૂમિ પ્રમાણે ભિક્ષા માટે ફરનાર ‘રૂમો'= પ્રતિમાસંપન્ન આ સાધુ ' '= જાણવો. ‘પારિવાલી'= આ પ્રતિમાસંપન્ન મહાત્મા છે' એમ લોકોને ખબર પડી જાય તો બીજા દિવસે જ ત્યાંથી વિહાર કરી જાય અર્થાત્ ત્યાં એક જ દિવસ રોકાય. “એકરાત્રવાસી= એક રાત્રિ રહેવાનું શીલ છે જેનું તે” આ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે. “નાં સુાં મUTU'= જો લોકોને તેની પ્રતિમાધારી સાધુ તરીકે ઓળખાણ થઈ ન હોય તો તે ગામમાં એક અથવા બે દિવસ રોકાય. (1) ગોચરભૂમિ:- (1) પેટા- પેટીની જેમ ગામમાં ચારે દિશામાં ચાર શ્રેણિઓથી ઘરના વિભાગ કરીને તેની વચ્ચેના ઘરો છોડીને ચાર દિશામાં કલ્પેલી ચાર લાઈનમાં જ ગોચરી જવું. (2) અર્ધપેટા :- પેટીની જેમ ચાર શ્રેણિની કલ્પના કરીને બે દિશાની બે શ્રેણિમાં જ ગોચરી જવું. (3) ગોમૂત્રિક :- સામસામે રહેલાં ઘરોની બે શ્રેણિમાં ગોમૂત્રિકોની જેમ ફરે અર્થાતુ ડાબી શ્રેણિમાં પહેલા ઘરમાં જાય પછી જમણી શ્રેણિના પહેલા ઘરમાં જાય. પછી ડાબી શ્રેણિમાં બીજા ઘરે જાય, પછી જમણી શ્રેણીના બીજા ઘરે જાય આમ ગોમૂત્રિકાની જેમ સામસામી ઘરોમાં ગોચરી માટે ફરે. (4) પતંગવીથિકા :- પતંગિયાની જેમ અનિયતક્રમથી આડાઅવળા ગોચરી માટે ફરે. | (5) શંખૂકવત્તા :- શંખમાં જેમ ગોળાકારે આંટા હોય છે તેમ ગોળાકારે ગોચરી માટે ફરે. તેમાં ગામમાં સૌથી વચ્ચેના ઘરમાંથી શરૂ કરીને ગોળ ગોળ ઘરોમાં ફરતા ગામના સૌથી છેડા ઉપર રહેલા ઘરમાં જાય અથવા છેડાના ઘરથી શરૂ કરીને સૌથી વચ્ચેના ઘરમાં છેલ્લે આવે. (6) ગવાપ્રત્યાગત - ઉપાશ્રયની એક તરફની ગુહશ્રેણિમાં ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં શ્રેણી પૂરી કરીને તેની સામેની શ્રેણિમાં ક્રમશઃ દરેક ઘરમાં ભિક્ષા લેતાં લેતાં ઉપાશ્રય તરફ પાછા ફરવું. // 84 ll 28/8 जायणपुच्छाणुण्णावणपण्हवागरणभासगो चेव। आगमणवियडगिहरुक्खमूलगावासयतिगो त्ति // 855 // 18/9 //