________________ 298 श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद છતાં તેના સમભાવના પરિણામ ચલાયમાન થયા નથી તેથી ‘મપત્તો તુ'= પરમાર્થથી તે હિંસામાં પ્રવૃત્ત નથી જ. // 658 // 14/14 પૂર્વગાથામાં દૃષ્ટાન્ત કહ્યું હવે દાષ્ટ્રત્તિક કહે છે : एवं चिय मज्झत्थो, आणाओ कत्थई पयट्टतो। सेहगिलाणादट्ठा, अपवत्तो चेव णायव्वो॥६५९॥१४/१५ છાયા - વમેવ મધ્યસ્થ મજ્ઞાત: વત્ પ્રવર્તમાનઃ | શૈક્ષત્રિાનાદાર્થ પ્રવૃત્તશૈવ સાતવ્ય: તે 15 / ગાથાર્થ :- એ પ્રમાણે જ સમભાવમાં રહેલો મધ્યસ્થ સાધુ નૂતન દીક્ષિત, ગ્લાન આદિના માટે આજ્ઞાથી અર્થાત્ આગમના અનુસારે ક્વચિત્ હિંસામાં પ્રવર્તતો હોવા છતાં પરમાર્થથી નહિ પ્રવર્તેલો જ જાણવો. ટીકાર્થ:- ‘વં વિય'= પાણીમાં નંખાયેલા સાધુની જેમ જ " મન્થ'= સમભાવમાં રહેલો સાધુ ‘માપITો'= આગમને અનુસારે ‘ઋ'= કોઈક વખત દ્રવ્યહિંસા આદિમાં ‘પદ્યુતો'= પ્રવૃત્તિ કરતો હોવા છતાં ‘સેનાના '= નૂતન દીક્ષિત, ગ્લાન આદિને માટે, આદિ શબ્દથી કુલગુણસંઘ આદિના કાર્ય માટે ‘પત્તો વેવ પાયેળો'= પોતે સામાયિકભાવમાં સ્થિર હોવાથી હિંસામાં અપ્રવૃત્ત જ જાણવો. || 659 / 14/15. आणापरतंतो सो, सा पुण सव्वण्णुवयणओ चेव / एगंतहिया वेज्जगणातेणं सव्वजीवाणं // 660 // 14/16 છાયા:- ગાજ્ઞાપરતત્ર: સ સી પુન: સર્વજ્ઞવનશૈવ | एकान्तहिता वैद्यकज्ञातेन सर्वजीवानाम् // 16 // ગાથાર્થ - પ્રસ્તુત સાધુ આજ્ઞાને આધીન છે. તે આજ્ઞા સર્વજ્ઞના વચનરૂપ હોવાથી જ વૈદ્યશાસ્ત્રના દૃષ્ટાંતથી સર્વજીવોનું એકાંતે હિત કરનારી છે. ટીકાર્થ :- “સાપરતંતી સો'= પ્રસ્તુત સાધુ આજ્ઞાને આધીન છે. “સા પુન'= તે આજ્ઞા ‘સત્રાવથ ગ્રેવ'=સર્વજ્ઞના વચનરૂપ હોવાથી ‘પાંદિયા'=અત્યન્ત સુંદર છે ‘વેનાતે' ચિકિત્સાશાસ્ત્રના દૃષ્ટાંતથી “સત્રનીવા'= બધા જ જીવોને, - આયુર્વેદ શાસ્ત્રમાં જેમ માંદા અને સાજા બધાના જ હિતની વાતો બતાવેલી છે તેમ સર્વજ્ઞના વચનમાં જગતના દરેક જીવોના હિતની વાતો જ ઉપદેશેલી છે. // 660 || 14/16, __भावं विणा वि एवं, होति पवत्ती ण बाहते एसा। सव्वत्थ अणभिसंगा, विरतीभावं सुसाहुस्स // 661 // 14/17 છાયા :- માવં વિનાપિ પર્વ મવતિ પ્રવૃત્તિ: વાથતે અષા | सर्वत्र अनभिष्वंगा विरतिभावं सुसाधोः // 17 // ગાથાર્થઃ- આજ્ઞાપરતંત્રતાથી આ પ્રમાણે અવિરતિના પરિણામ વિના પણ દ્રવ્યહિંસા આદિમાં પ્રવૃત્તિ થાય છે. એ પ્રવૃત્તિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં પ્રતિબંધરહિત હોવાથી સુસાધુના સર્વસાવદ્યથી નિવૃત્તિરૂપ વિરતિના પરિણામને ખંડિત કરતી નથી.