SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 267 ટીકાર્થ :- “સુરતિરથUTI/RયUTUતિર્લ્ડ'= ગરીબ માણસને રત્નાકરની પ્રાપ્તિ થાય ત્યારે જેમ લાલસા વડે રત્નોને ગ્રહણ કરે તેમ “ના'= સાધુને ‘શિષ્ય તિ'= સ્વાધ્યાય, વૈયાવચ્ચાદિ કાર્ય રત્ન સમાન લાગતું હોવાથી તે કરવા માટે અત્યંત અભિલાષા હોય. ‘માતeત્ન'= ભવિષ્યકાળમાં મળનારું ફલ ‘દ્ધવસદિvi '= વીર્ય આદિ સાધનો અનિત્ય છે એ '3iUT'= સૂક્ષ્મ રીતે મુunયā'= જાણવું, મન-વચન-કાયા-વીર્યબુદ્ધિ, કુશળતા, ક્ષયોપશમાદિ સાધનો અનિત્ય છે. જ્યારે સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિ સાધુની આરાધનાના કૃત્યો એ પરિણામે ભવિષ્યમાં સુંદર ફળ આપનારા છે એમ જાણવું. અર્થાતુ વૈયાવચ્ચાદિમાં વિશેષ પ્રયત્નશીલ સાધુ બને. // પ૮૪ 1240. નિમંત્રણ કર્યા બાદ શેષ સાધુઓએ બતાવેલું કાર્ય કરતાં પહેલાં ગુરુને અવશ્ય પૂછવું જોઈએ એમ કહે છે - ___ इयरेसिं अक्खित्ते, गुरुपुच्छाए णिओगकरणं ति। एवमिणं परिसुद्धं, वेयावच्चं तु अकएऽवि // 585 // 12 / 41 છાયા:- ઉતરેષામક્ષિણે ગુપૃછાય: નિયોરિમિતિ ! एवमिदं परिशुद्धं वैयावृत्यं तु अकृतेऽपि // 41 // ગાથાર્થ :- બીજા સાધુઓએ કોઈ કાર્ય કરવાનું તેને કીધું હોય, તેમાં પણ તે કરતા પહેલા ગુરુને અવશ્ય પૂછવું. ગુરુને પૂછવાથી વૈયાવચ્ચ ન કરવા છતાં તે નિમંત્રણ નિર્દોષ જ બને છે. ટીકાર્થ :- ‘સિં'= ગુરુ સિવાયના બીજા સાધુઓએ “વિશ્વ = બતાવેલું-અહીંયા ‘કાર્ય’ શબ્દ અધ્યાહારથી સમજવાનો છે.-અર્થાત્ સાધુઓએ તેને જે કાર્ય કરવાનું કહ્યું હોય તેમાં ‘ગુરુપુછાઇ'= ગુરુને પૃચ્છા ‘નિગ્રોવર તિ'= અવશ્ય કરવી જોઇએ. ‘પર્વ'= એ ગુરુને પૂછવાથી ‘રૂપ'= આ નિમંત્રણ વેચાવવૅ તુ'= વૈયાવચ્ચ ‘મ વિ '= ન કરવા છતાં પણ ‘પરિશુદ્ધ = શુદ્ધ બને છે. કોઈ બીજા સાધુએ તેને તેનું અમુક કાર્ય કરવા માટે કીધું હોય, તે કાર્ય કરતાં પહેલાં, તેણે ગુરુને પૂછવું જોઈએ કે, “અમુક સાધુએ મને આ કાર્ય કરવાનું કીધું છે તે હું કરું? ગુરુભગવંત જો તે કાર્ય કરવાની હા પાડે તો એ કાર્યને કરે પણ જો કોઈ કારણસર ગુરુ એ કાર્ય કરવાની ના પાડે તો તે એ કાર્ય ન કરે. આ રીતે કાર્ય ન કરવા છતાં તેને વૈયાવચ્ચ સંબંધી નિર્જરા થાય જ છે, કારણ કે તેનો ભાવ તો શુદ્ધ જ છે, પણ અધિક લાભની અપેક્ષાએ તેણે અન્યથા પ્રવૃત્તિ કરી છે. એ કાર્ય કરવામાં લાભ ન હોવાથી જ ગુરુએ ના પાડી હોય. માટે આ બાબતમાં ગુરુ ભગવંત જ પ્રમાણભૂત છે. //૫૮પણી 12 41 નિમંત્રણ સામાચારી કહેવાઈ હવે ઉપસંપદા સામાચારી વર્ણવે છે. उपसंपया य तिविहा, नाणे तह दंसणे चरित्ते य। दसणनाणे तिविहा, दुविहा य चरित्तमट्ठाए // 586 // 12/42 છાયાઃ- ૩પમ્પ ત્રિવિધ જ્ઞાને તથા તને ચરિત્રે ર aa दर्शनज्ञानयोत्रिविधा द्विधा च चरित्रार्थाय // 42 // ગાથાર્થ :- ઉપસંપદા સામાચારી જ્ઞાનસંબંધી, દર્શનસંબંધી અને ચારિત્ર સંબંધી એમ ત્રણ પ્રકારે છે. જ્ઞાનસંબંધી અને દર્શનસંબંધી ઉપસંપદા ત્રણ પ્રકારે છે અને ચારિત્રસંબંધી ઉપસંપદા બે પ્રકારે છે.
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy