________________ 216 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद સિવાયના દિવસોમાં સ્નાન ન કરે, રાત્રે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે, મસ્તકે પાઘડી બાંધે, દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે અને રાત્રે પણ સ્ત્રીભોગનું પરિમાણ કરે. ટીકાર્થ :- ‘દમવિન્ને વિદે!'= પ્રતિમા સિવાયના દિવસોમાં- અર્થાતુ આઠમ-ચૌદસ-પૂનમઅમાવસ્યા સિવાયના દિવસોમાં ‘સિTIT'= વિવક્ષિતકાળ પર્યત અર્થાત્ આ પ્રતિમાનો જેટલો કાળ હોય એટલા કાળ સુધી સ્નાન ન કરે ‘વિયમોર્ફ'= પ્રગટ ભોજન કરનારો અર્થાત્ રાત્રે ભોજન નહિ કરનારો અથવા વિગઇનું સેવન કરનારો પત્રિયો'= મસ્તક ઉપર વસ્ત્રની પાઘડી બાંધનાર- પ્રાકૃતમાં સમાસની અંદર પૂર્વ-પર નિપાતનો નિયમ નહિ હોવાથી “કૃતમૌલિ'ના બદલે “મૌલિકૂત” શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘વિવિંગયાર '= સંપૂર્ણ દિવસ બ્રહ્મચારી હોય “ત્તિ'= રાત્રિમાં સ્ત્રીભોગનું પરિમાણ કરે. . 462 / 20/18 झायइ पडिमाएँ ठिओ, तिलोगपुज्जे जिणे जियकसाए। णियदोसपच्चणीयं, अण्णं वा पंच जा मासा // 463 // 10/19 છાયા :- ધ્યાતિ પ્રતિમા સ્થિત ત્રિજ્ઞોપૂડ્યાનું નિનાન્ નિતણાયામ્ | निजदोषप्रत्यनीकमन्यद् वा पञ्च यावन्मासान् // 19 // ગાથાર્થ :- કાયોત્સર્ગ પ્રતિમાધારી શ્રાવક કાઉસગ્નમાં રહેલો જેમણે કષાયોને જીતી લીધા છે એવા ત્રિભુવનપૂજ્ય જિનનું ધ્યાન કરે. અથવા પોતાને જે દોષો પીડતા હોય એના પ્રતિપક્ષીભૂત ગુણોનું અથવા બીજી કોઈ વસ્તુનું ધ્યાન કરે. આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ પાંચ માસનો છે. ટીકાર્થ :- ‘પદમાÚ'= પ્રતિમાના દિવસે કાઉસ્સગ્નમાં ‘મો'= રહેલો ‘તિનો પુત્તે'= ત્રણ ભુવનમાં પૂજય “નિયસ'= જેમણે કષાય જીત્યા છે તે ‘નિ'= જિનેશ્વરનું ‘ફાવે'= ધ્યાન કરે છે. ‘ળિયેલોશ્વિયં'= પોતાનામાં જે રાગાદિ દોષ હોય તેના પ્રતિપક્ષભૂત ગુણોને ‘મUUાં વા'= અથવા બીજી વસ્તુનું ‘પંચ ના મીસી'= પાંચ માસ સુધી આ પ્રતિમા પૂર્ણ ન થાય ત્યાં સુધી હંમેશા રાત્રિમાં ધ્યાનને કરે, એ ભાવ છે. 46 રૂ . 20/21 પાંચમી પ્રતિમા કહેવાઈ હવે છઠ્ઠી કહે છે : पव्वोडयगणजत्तो.विसेसओ विजियमोहणिज्जोय। वज्जइ अबंभमेगंतओ, उ राइं पि थिरचित्तो // 464 // 10/20 છાયા - પૂર્વાહિત કુયુ વિશેષતો વિનિતમોહનીયૐ . __वर्जयति अब्रह्ममेकान्ततस्तु रात्रावपि स्थिरचित्तः // 20 // ગાથાર્થ :- પૂર્વોક્ત પ્રતિમાઓના ગુણોથી યુક્ત અને વિશેષથી કામ ઉપર વિજય મેળવનાર શ્રાવક છઠ્ઠી પ્રતિમામાં સ્થિર ચિત્તવાળો બનીને રાત્રે પણ સર્વથા અબ્રહ્મનો ત્યાગ કરે. ટીકાર્થ :- ‘પુત્રોryત્તો'= પૂર્વપ્રતિમાના ગુણોથી યુક્ત વિશેસો'= વિશેષથી ‘વિનયમોળનો ય'= મોહનીય ઉપર વિજય મેળવ્યો છે જેણે એવો ‘મવંશ'= અબ્રહ્મનો “પરાંતો'= એકાંતે “રાવું '= રાત્રિમાં પણ ‘fથવિત્તો'= સ્થિર ચિત્તવાળો ‘વજ્ઞ'= ત્યાગ કરે છે. . 464 / 20/20 सिंगारकहाविरओ, इत्थीए समं रहम्मिनो ठाइ। चयइ य अतिप्पसंगं, तहा विहूसंच उक्कोसं // 465 // 10/21