________________ 30 કય 0 0 0 0 0 (U જ છે 0 \ 0 X 2 6 018 17 ઉત્પાદનના એકાWક શબ્દો અને આહારના ઉત્પાદનનો અધિકાર 18-19 ધાત્રી આદિ સોળ ઉત્પાદન દોષોના નામ-વ્યાખ્યા. 20-24 ધાત્રી વગેરે સોળ દોષોનું વિવરણ 25 એષણાના સમાનાર્થી શબ્દો અને આહારની એષણાનો અધિકાર 26. શંકિત વગેરે દશ એષણા દોષોના નામ-વ્યાખ્યા. 27-29 શંકિત વગેરે દશ દોષોનું વિવરણ કયા સાધુને પરમાર્થથી શુદ્ધ પિંડ હોય ? ઉપર્યુક્ત વિષયનું જ આગમપાઠથી સમર્થન દોષપરિજ્ઞાનના કારણોનું વિવરણ પિંડશબ્દની જેમ ભિક્ષા શબ્દ પણ સાધુને જ સંગત છે. ઔશિકાદિદોષરહિત ભિક્ષા શક્ય નથી. પૂર્વપક્ષ 35-36 પુણ્યાર્થ પ્રવૃત્તિ હોવાથી અકૃત અકારિતાદિ ગુણવાળી ભિક્ષા યુક્તિયુક્ત નથી. ઉત્તરપક્ષ-પિંડવિષયક સંકલ્પદોષ નિરૂપણ. આહારસંબંધી પૂર્વપક્ષદૂષણ નિરાકરણ 39 ગૃહસ્થના દાનપરિણામનું નિરૂપણ માત્ર દાનપરિણામ દુષ્ટ ન હોવાના કારણો ઉપર્યુક્ત વિષયનું વિશેષકથન શિષ્ટઘરોમાં પુણ્યાર્થ આરંભ-શંકાનું સમાધાન 43. નિર્દોષ ભિક્ષા દુષ્કર છે-શંકાનું સમાધાન 44-45 અશુદ્ધાહારગ્રહણમાં કર્મવાદીની શંકા અને સમાધાન 46 પ્રસ્તુતવિષયનો ઉપસંહાર 47 ઉદ્ગમાદિદોષોના કર્તાનું નિરૂપણ 48-49 ભોજનમાંડલીના સંયોજનાદિ પાંચ દોષોના નામ-વિવરણ 50. 47 દોષોના ત્યાગીનો જલ્દી મોક્ષ. 14. શીલાંગવિધિ પચ્ચાશક 293-311 મંગલ, શીલાંગકથનપ્રતિજ્ઞા ભાવસાધુને અઢાર હજાર શીલાંગ હોય. યોગ આદિના સંયોગથી 18,0OO શીલાંગ થાય. 4-9 યોગ-આદિના વિશેષનિરૂપણ દ્વારા ૧૮૦૦શીલાંગોના ભાંગા 10 18000 ભાંગાઓના નિરૂપણનું રહસ્ય 11-12 ઉપર્યુક્ત ગાથાર્થનું સમર્થન કરી અનુમાન પ્રયોગ. 13 ઉક્તાર્થનું જ વિશેષ વિવરણ 14 ઉક્તવિષયનું જ દૃષ્ટાંત સહિત નિરૂપણ ઉક્તવિષયનું જ દાન્તિક નિરૂપણ 16 આજ્ઞાથી હિંસાદિમાં પ્રવૃત્ત સાધુ વૈદ્યના દૃષ્ટાંતથી અપ્રવૃત્ત જ છે. 17 દ્રવ્યહિંસાદિ પ્રવૃત્તિ સાધુના વિરતિપરિણામને બાધક નથી. 18-19 ઉસૂત્રપ્રવૃત્તિ વિરતિભાવને ખંડિત ક્યારે કરે તેનું નિરૂપણ 0 0 GU