________________ 122 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद અન્યત્ર શાસ્ત્રમાં જે કહ્યું છે, તે જ કહે છે : छट्ठहमदसमदुवालसेहि, मासद्धमासखमणेहिं। अकरितो गुरुवयणं, अणंतसंसारिओ होति // 240 // 5/46 છાયા :- પBBશિમHવશેઃ માસઈમાસક્ષમઃ | अकुर्वन गुरुवचनम् अनन्तसंसारिको भवति // 46 // ગાથાર્થ :- છટ્ટ - અટ્ટમ - ચાર ઉપવાસ - પાંચ ઉપવાસ - પંદર ઉપવાસ- માસક્ષમણ આદિ તપશ્ચર્યા કરતો હોવા છતાં સાધુ જો ગુરુની આજ્ઞાનું પાલન ન કરતો હોય તો તે અનંતસંસારી થાય છે. ટીકાર્થ :- “છદ૬મસમકુવોર્દિ'= છટ્ટ-અટ્ટમ-ચાર ઉપવાસ-પાંચ ઉપવાસ તપથી યુક્ત હોય, “મસિદ્ધમાસમોર્દિ = પંદર ઉપવાસ તથા માસક્ષમણની તપશ્ચર્યાથી યુક્ત હોવા છતાં- અહીં માસક્ષમણ ઉપવાસનો સમુદાય હોવાથી સમુદાયની અપેક્ષાએ બહુવચન ન થાય પરંતુ તેમાં ઉપવાસ ઘણા હોવાથી તેની અપેક્ષાએ બહુવચન કર્યું છે. “ગુરુવય'= ગુરુની આજ્ઞાનો ભંગ કરવા દ્વારા તેમના વચનને ‘રિતો'= નહિ કરતો ‘મviતસંસારિ= અનંતસંસારી હોતિ'= થાય છે. અર્થાત્ સંસારમાં અનંતકાળ સુધી રખડે છે. ર૪૦] 1/46. પ્રત્યાખ્યાનમાં ભાવની પ્રધાનતા છે એમ ઉપદેશ આપે છે : बज्झाभावेवि इम, पच्चक्खंतस्स गुणकरं चेव। आसवनिरोहभावा, आणाआराहणाओ य // 241 // 5/47 છાયા :- વાદમાવેfપ રૂટું પ્રત્યાચક્ષાર્થિ વિર ચૈવ . आस्रवनिरोधभावाद् आज्ञाराधनाच्च // 47 // ગાથાર્થ :- જે બાહ્ય વસ્તુ પોતાની પાસે ન હોય (અને ભવિષ્યમાં તે વસ્તુ પોતાને મળવાની સંભાવના પણ ન હોય) તે વસ્તુનું પણ પ્રત્યાખ્યાન એ પ્રત્યાખ્યાન લેનારને લાભ જ કરે છે. કારણ કે એનાથી આશ્રવનો નિરોધ થાય છે અને સર્વજ્ઞની આજ્ઞાનું પાલન થાય છે. ટીકાર્થ :- ‘વજ્ઞમાવેવિ'= (દરિદ્રતા આદિના કારણે) આહારના વિષયભૂત મીઠાઈ આદિ વિશિષ્ટ પદાર્થો અથવા સામાન્યથી ધનધાન્ય આદિ સામાન્ય પદાર્થો પોતાની પાસે ન હોય, ભવિષ્યમાં તે મળવાની સંભાવના પણ ન હોય, આમ બાહ્ય પદાર્થનો અભાવ હોવા છતાં ‘રૂ'= એ વસ્તુનું પ્રત્યાખ્યાન કરવું એ ‘પષ્યવૃતસ'= પ્રત્યાખ્યાન કરનારને ‘ગુજ્જર ગ્રેવ'= વિશુદ્ધ ભાવના કારણે લાભ કરનાર જ છે. ‘મા માWિIો '= ભગવાને શાસ્ત્રમાં ફરમાવેલી આજ્ઞાનું તેનાથી પાલન થતું હોવાથી. ‘માસવનોદમાવ'= તેનાથી હિંસાદિ આશ્રવ દ્વારોની નિવૃત્તિ થતી હોવાથી. (‘આદિ’ શબ્દથી અનુબંધ અહિંસા જાણવી.) - મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગ એ કર્મના આશ્રવના હેતુ છે. વસ્તુ હોય કે ન હોય પણ જ્યાં સુધી તેનું પ્રત્યાખ્યાન ન કરવામાં આવે ત્યાં સુધી તેની અવિરતિથી કર્મબંધ થયા જ કરે છે, માટે તેનું જો પ્રત્યાખ્યાન કરી લે તો અવિરતિ નામનો આશ્રવહેતુ રોકાઈ જાય છે, આ સ્વસંવેદનથી અનુભવાય છે. જે વસ્તુ પોતાને સ્વાધીન છે તેનું પ્રત્યાખ્યાન કરવાનું સંગત જ છે. પણ જે વસ્તુ પોતાને સ્વાધીન