________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 119 एवमिह सावगाण वि, दाणवएसाइ उचियमोणेयं / सेसम्मि वि एस विहि, तुच्छस्स दिसादवेक्खाए // 236 // 5/42 છાયા :- અમિદ શ્રાવવામપિ વાનોપદેશાદ્રિ તમેવ સેયમ્ | શેપેડપિ પુષ: વિધ: તુચ્છી વિદ્યપેક્ષા છે 42 છે. ગાથાર્થ :- અહીં સ્વયંપાલના દ્વારમાં શ્રાવકોને પણ આ પ્રમાણે દાન-ઉપદેશ આદિ સંગત જાણવું. વસ્ત્રાદિમાં પણ આ જ વિધિ છે. દરિદ્ર શ્રાવકને આશ્રયીને દિગબંધની અપેક્ષાએ સંગત જાણવું. ટીકાર્થ :- ‘વં'= આ પ્રમાણે “રૂદ'= પ્રત્યાખ્યાન અધિકારમાં સ્વયંપાલના દ્વારમાં “સવિUT વિ'= સમ્યગૃષ્ટિ આદિ શ્રાવકોને પણ ‘ડ્રાઇવિસ'= દાન-ઉપદેશ આદિ, ‘આદિ' શબ્દથી પ્રોત્સાહન કરવાનું ગ્રહણ થાય છે. ‘વિયો'= ઉચિત "'= જાણવું. ‘સેમિ વિ'= આહારપ્રત્યાખ્યાન સિવાયના બીજા વસ્ત્રાદિના દાન ઉપદેશ આદિની વિધિમાં ‘ઇસ વિદિ = હવે આગળ ઉપર વિધિ કહેવામાં આવે છે. ‘તુચ્છ'= વૈભવને આશ્રયીને દરિદ્ર શ્રાવકને ‘હિસાવેઠ્ઠાઈ'= દિગબંધ આદિની અપેક્ષાએ દાન-ઉપદેશાદિ વર્તે છે. “દિ” શબ્દનો અર્થ “ગચ્છ” થાય છે. આદિ શબ્દથી કુળ, ગણનું ગ્રહણ થાય છે. શ્રાવકને પ્રતિબોધ કરીને જેણે ધર્મ પમાડ્યો હોય તે એના ઉપકારી દિગાચાર્ય ગુરુ કહેવાય છે. નિર્ધન શ્રાવક સંપત્તિના અભાવે બધા સાધુભગવંતોને વસ્ત્રાદિ વહોરાવી ન શકે તો તે માત્ર પોતાના ઉપકારી દિગાચાર્ય ગુરુને વહોરાવે એવી વિધિ છે. પણ મહાધનવાન ઉદારચિત્તવાળા શ્રાવક માટે આ વિધિ નથી. તેણે તો બધા સાધુઓને વસ્ત્રાદિ વહોરાવવા જોઇએ. કારણ કે પ્રસિદ્ધ એવા પ્રત્યાખ્યાનસ્વરુપ” આગમ-ગાથા-૨૬૬માં કહ્યું છે કે શ્રાવકે સંપત્તિ હોય તો ગુણવાન દરેક સુવિહિત સાધુભગવંતને કોઈપણ જાતનો ભેદ રાખ્યા વગર વસ્ત્રાદિનું દાન કરવું જોઇએ. નિર્ધન શ્રાવકે દિગુબંધની અપેક્ષાએ વસ્ત્રાદિનું દાન કરવું જોઇએ ! 236 / ૧/૪ર. શ્રાવકની દાન આપવા સંબંધી વિધિનું વિવરણ કરતાં કહે છે : संतेअरलद्धिजुएअराइ भावेसु होइ तुल्लेसु। दाणं दिसाइभेए, तीएऽदितस्स आणादी // 237 // 5/43 છાયા - સવિતરવ્યિયુતરામિડવેષુ મતિ તુજેવું ! दानं दिगादिभेदे तयाऽददत आज्ञादयः // 43 // ગાથાર્થ :- એક સાધુની પાસે વસ્ત્ર છે, બીજા સાધુની પાસે વસ્ત્ર નથી. જેમની પાસે વસ્ત્ર નથી તેમાં પણ એક સાધુ લબ્ધિવાળો છે જેથી પોતે વસ્ત્ર મેળવી શકે એમ છે જ્યારે બીજો સાધુ લબ્ધિરહિત છે જેથી તે જાતે વસ્ત્ર મેળવી શકે એમ નથી, આમ જ્યારે સાધુઓ ભિન્ન ભિન્ન અવસ્થાવાળા હોય ત્યારે નિર્ધન શ્રાવકે દિગબંધની અપેક્ષાએ દાન નહિ કરવાનું પણ લબ્ધિરહિત વસ્ત્ર વગરના સાધુને વસ્ત્રનું દાન કરવું જોઇએ. પરંતુ જયારે બધા જ સાધુઓ સમાન અવસ્થાવાળા હોય ત્યારે નિર્ધન શ્રાવકે દિગબંધની અપેક્ષાએ પોતાના ઉપકારી દિગાચાર્યને વસ્ત્રાદિનું દાન કરવું જોઇએ. આ પ્રમાણે જો દાન ન કરે તો તેને આજ્ઞાભંગ આદિ દોષો લાગે છે.