________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ભેદદ્વાર કહેવાયું. હવે ભોગદ્વાર કહે છે : विहिणा पडिपुण्णम्मी, भोगो विगए य थेवकाले उ। सुहधाउजोगभावे, चित्तेणमणाकुलेण तहा // 230 // 5/36 છાયા :- વિધિના પ્રતિપૂ મોળો વાતે 2 તાવેજો તુ | शुभधातुयोगभावे चित्तेनानाकुलेन तथा // 36 // ગાથાર્થ :- (1) સતત ઉપયોગપૂર્વક પાલનરૂપ વિધિથી, (2) પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી, (3) પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી પણ થોડો સમય પસાર થયા બાદ, (4) વાત-પિત્ત અને કફ એ ત્રણ ધાતુઓ સમ બને ત્યારે, (5) કાયાદિ યોગો સ્વસ્થ બને ત્યારે (6) ચિત્તની વ્યાકુળતા રહિત ભોજન કરવું. ટીકાર્થ :- ‘વિહિ'= આગમમાં કહેલી સ્પર્શના, પાલના વગેરે વિધિથી, ‘હપુJU[મ્મી'= પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી “મો '= આહારનો પરિભોગ કરવો અર્થાત્ ભોજન કરવું. ‘વિમા ય થેવાત્રે 3'= પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી તેની ઉપર થોડો સમય પસાર થયા બાદ, આગમમાં કહ્યું છે કે- “પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી તરત જ વાપરે નહિ પરંતુ થોડો સમય વીત્યા બાદ વાપરે તો તે પ્રત્યાખ્યાન ‘કીરિત’ થયું કહેવાય છે.” પ્રત્યાખ્યાનની જે ‘ફાસિયં” વગેરે છ શુદ્ધિ કહેવામાં આવી છે તેમાં ‘તીરિય'નામની આ ચોથી શુદ્ધિ છે. “સુધાડનો જમાવે'= વાયુ-પિત્ત અને કફ એ ત્રણ શરીરની ધાતુઓ શુભ અર્થાત્ સમ બને ત્યારે, (ભિક્ષાટનના શ્રમથી શરીરની ધાતુઓ વિષમ બની ગઈ હોય છે તેથી ભિક્ષાટનથી આવ્યા બાદ તરત જ વાપરવું નહિ પણ થોડો સમય સ્વાધ્યાયાદિ કરવા વડે વિસામો લેવાથી શરીરની ધાતુઓ સમ બની જાય ત્યારે ભોજન કરવું.) વળી મન, વચન અને કાયાના વ્યાપાર કુશળ હોયસ્વસ્થ હોય ત્યારે ‘ચિત્તે મUTIણનેT'= ચિત્તની વ્યાકુળતા રહિત ‘તહા'= તેવા પ્રકારના અનાકુળ ચિત્ત વડે પણ વ્યાકુળ ચિત્ત વડે નહિ. - વ્યાકુળ ચિત્તે ભોજન કરવાથી દોષ સંભવે છે, સુશ્રુતચિકિત્સાશાસ્ત્રમાં કહ્યું છે કે, “ઇર્ષ્યા, ભય અને ક્રોધથી વ્યાકુળ હોય, (આહારમાં) લુબ્ધ હોય, તરસ તથા દીનતાથી પીડાતો હોય, દ્વેષથી યુક્ત હોય- આવી અવસ્થામાં કરાતું ભોજન સમ્યક્ પચતું નથી.” | 220 1/36 ચારિત્રધર્મમાં રક્ત મુનિઓ પ્રત્યાખ્યાનનો કાળ પૂર્ણ થયા બાદ પણ કઈ વિધિથી ભોજન કરે છે તે બે ગાથા વડે કહે છે : काऊण कुसलजोगं, उचियं तक्कालगोयरं णियमा। गुरुपडिवत्तिप्पमुहं, मंगलपाढाइयं चेव // 231 // 5/37 છાયા :- ઋત્વા શત્રયો વતં તત્તરોવર નિયમીતું . गुरुप्रतिपत्तिप्रमुखं मङ्गलपाठादिकं चैव // 37 // सरिऊण विसेसेणं, पच्चक्खायं इमं मए पच्छा। तह संदिसाविऊणं, विहिणा भुंजंति धम्मरया // 232 // 5/38 जुग्गं / છાયા :- મૃત્વ વિશેષે, પ્રત્યાધ્યાતમ્ રૂ મા પાત્ | तथा संदेश्य विधिना भुञ्जते धर्मरताः // 38 // युग्मम् /