________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 081 ટીકાર્થ :- “મુવU/'= ત્રણ ભુવનના ગુરુ ‘વિUTIVાં તુ'= જિનેશ્વરદેવની ‘વસો '= વિશેષથી પણ “ઇશ્વમેવ'= આ પ્રમાણે જ અર્થાત્ આદરથી પૂજાની વિધિમાં યત્ન કરનારને જ પૂજાનું ફળ મળે છે એમ 'a'= જાણવું. ‘તા'= તેથી ‘થાન'= જિનેશ્વરદેવોની ‘ગુહિં'= વિદ્વાનોએ “ર્વ વિય'= યત્નથી વિધિપૂર્વક જ ‘પૂયા'= પૂજા ‘ાવ્યા'= કરવી જોઇએ. 266 ! 4/22 4-18 ગાથામાં જે તસ્મિન્ વહુમાનસારા' એમ કહ્યું હતું તે બહુમાન વિશે કહે છે : बहुमाणोऽवि हु एवं, जायइ परमपयसाहगो नियमा। सारथइथोत्तसहिया, तह य चितिवंदणाओ य // 167 // 4/23 છાયા :- વ૬માનોfપ નુ પર્વ ગાયતે પરમપસાથ નિયમાન્ | सारस्तुतिस्तोत्रसहितात् तथा च चैत्यवन्दनाद् तु // 23 // ગાથાર્થ :- વિધિપૂર્વક પૂજા કરવાથી મોક્ષસાધક બહુમાન પણ અવશ્ય થાય છે. વળી સારભૂત સ્તુતિસ્તોત્રોથી સહિત ચૈત્યવંદનથી પણ બહુમાન થાય છે. ટીકાર્થ :- ‘વં'= આ પ્રમાણે વિધિપૂર્વક પૂજા કરનારને ‘પરમપદ '= મુક્તિને સાધી આપનાર “વહુમા વિ'= જિનેશ્વરદેવના પ્રત્યે આંતરિક પ્રીતિવિશેષરૂપ બહુમાન પણ ‘નિયમ'= અવશ્ય “ગાય'= થાય છે. ‘તદ '= તે જ પ્રમાણે ‘સારથોત્તસદિયા'= સારભૂત એવા સ્તુતિ અને સ્તોત્ર સહિત ‘ચિંતિવંગ '= ચૈત્યવંદનથી પણ બહુમાન થાય છે. 267 | 8/23 સારભૂત સ્તુતિ-સ્તોત્રનું સ્વરૂપ કહે છે : सारा पुण थुइथोत्ता, गंभीरपयत्थविरइया जे उ / सब्भूयगुणुक्कित्तणरूवा खलु ते जिणाणं तु // 168 // 4/24 છાયા :- સારા પુન: સ્તુતિ-સ્તોત્રાળ ક્ષીરપાર્થવિરવતાનિ યાનિ તુ | सद्भूतगुणोत्कीर्तनरूपाणि खलु तानि जिनानान्तु // 24 // ગાથાર્થ:- જે ગંભીર શબ્દો અને અર્થોથી રચાયેલા હોય તેમજ જેમાં જિનેશ્વરદેવોના સદૂભૂત (સાચા) ગુણોનું કીર્તન હોય તેવા સ્તુતિ-સ્તોત્રો સારભૂત છે. ટીકાર્થ :- “મીરપથવિરફથ'= ગંભીર શબ્દો અને અર્થોથી જે રચાયા હોય અર્થાત્ ભરેલા હોય, ‘પદો અને અર્થો’= પદાર્થો આ દ્વન્દ સમાસ કર્યો છે પછી “ગંભીર એવા પદાર્થો= ગંભીરપદાર્થો” એમ કર્મધારય સમાસ કર્યો છે. “ગંભીરપદાર્થો વડે રચાયેલા” ગંભીરપદાર્થવિરચિતા”- આ તૃતીયા તપુરુષ સમાસ કર્યો છે. તુચ્છ શબ્દોનો નહિ પણ ગંભીર શબ્દોનો પ્રયોગ કર્યો હોય એ પદોનું ગંભીરપણું છે અને મહાન-બુદ્ધિશાળી કવિઓએ રચેલા હોવાથી સૂક્ષ્મ બુદ્ધિ વડે જેનો અર્થ સમજી શકાય એવો હોય તે અર્થનું ગંભીરપણું છે. ‘વિUTUાં તુ'= જિનેશ્વરદેવસંબંધી ‘સમૂયમુશ્ચિત્તરૂવા'= વિદ્યમાન સાચા નિરુપચરિત ગુણોનું કીર્તન કરવા સ્વરૂપ “તે'= તે “સારા પુI'= પ્રધાન-શ્રેષ્ઠ-સારભૂત “યુથોત્તા'= સ્તુતિ અને સ્તોત્રો હોય છે. આમ કહેવા દ્વારા સ્તુતિ-સ્તોત્રના વિષયભૂત એવા જિનેશ્વરદેવોનું માહાભ્ય બતાવે છે. મહાન વિષયભૂત એવા જિનેશ્વરદેવોને વિશે તેમના વાસ્તવિક ગુણોને આશ્રયીને કરાતું અનુષ્ઠાન જ કલ્યાણકારી થાય છે એ ન્યાય બતાવવા માટે આ પ્રમાણે કહ્યું છે. 268 4/24