________________
( ૪૩ )
તિય ચગતિના જીવાની ઉત્કૃષ્ટ અવગાહના
એકેદ્રિયને વિકલેંદ્રિયની અવગાહના.
પૃથિવ્યાદિ ચારની અંગુલના
અસંખ્યાતમા ભાગ
સાધારણ અને સૂક્ષ્મ વનસ્પતિકાયની અંગુલના અસંખ્યાતમા ભાગ
પ્રત્યેક વનસ્પતિકાયની એક હજાર
ક્રીંદ્રિયની ૧૨ યાજન
ત્રદ્રિયની ૩ ગાઉ
ચતુરિંદ્રિયની ૪ ગાઉ
યેાજનથી અધિક
૧૨૦૦૦૦૦ પૃથ્વીકાય
૭૦૦૦૦૦ અકાય ૩૦૦૦૦૦ તેજસ્કાય
૭૦૦૦૦૦ વાયુકાય ૨૮૦૦૦૦૦ વનસ્પતિકાય ૭૦૦૦૦૦ ઢીંદ્રિય
૮૦૦૦૦૦ ત્રક્રિય
૯૦૦૦૦૦ ચતુરિંદ્રિય
૧૨૫૦૦૦૦ જળચર
ગજ તિર્યંચ પંચેદ્રિયની ચતુષ્પદની ૬ ગાઉ ભુજપરિસર્પની ગાઉ પૃથક્ત્વ ઉરિસની એક હજાર યેાજન જલચરની એક હજાર યેાજન ખેચરની ધનુષ પૃથ ́
સમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયની | ચતુષ્પદની ગાઉ પૃથર્વ ભુજપરિસર્પની ધનુષ પૃથકૃત્વ ઉરપરિસર્પની યેાજન પૃથä જળચરની એક હજાર ચેાજન ખેચરની ધનુષ પૃથત
કુળ કાટી. (૪૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૦૦૦૦૦૦ સ્થળચર
૧૨૦૦૦૦૦ ખેચર
૧૦૦૦૦૦૦ ઉપરિસપ ૯૦૦૦૦૦ ભુજપરિસર્પ
૧૨૦૦૦૦૦ મનુષ્ય
૨૬૦૦૦૦૦ દેવતા
૨૫૦૦૦૦૦ નારકી
કુલ ૧૯૭૫૦૦૦૦
કાળપ્રમાણ વિગેરે.
એક કલાકની ૬૦ મીનીટ, એક મીનીટની ૬૦ સેકન્ડ. એક ઘડીની ૬૦ પળ, એક પળની ૬૦ વિપળ.
એક ઘડીની ૨૪ મીનીટ. એક મુહૂર્તની ૪૮ મીનીટ. એક મુહૂત્ત (બે ઘડી ) ના સામાયિકની સ્થિતિ ૪૮ મીનીટની, નમુક્કારસહીના પચ્ચખ્ખાણની સ્થિતિ ૪૮ મીનીટની.
www.umaragyanbhandar.com