________________
( ૪૨ )
૫૮ ઉર્પિણી અવસર્પિણી પ્રત્યેકમાં ત્રીજે ચેાથે આરે ૧૦૮ ૫૯ પહેલે, બીજે, પાંચમે, છઠ્ઠું આરે અપહરણથી ૧૦
૬૦ અવસર્પિણીને પાંચમે આરે પાંચ ભરત પાંચ ઐરવત દરેકમાં ૨૦ ૬૧ ના ઉત્સર્પિણી ના અવસર્પિણી (મહાવિદેહ)માં ૧૦૮
૧ એકથી ૩ર સુધી સિદ્ધે તે ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી સિદ્ધે પછી એકાદિ સમયનું અંતર પડે.
૨ ૩૩ થી ૪૮ સુધી સિદ્ધે તો ઉત્કૃષ્ટથી ૭ સમય સુધી સિદ્ધ પછી એકાદિ સમયનું અંતર પડે.
૩ ૪૯ થી ૬૦ સુધી સિદ્ધે તે ઉત્કૃષ્ટથી ૬ સમય સુધી પછી અંતર પડે ૪ ૬૧ થી ૭૨ સુધી સિદ્ધે તે ઉત્કૃષ્ટથી ૫ સમય સુધી પછી અંતર પડે ૫ ૭૩ થી ૮૪ સુધી સિદ્ધે તે ઉત્કૃષ્ટથી ૪ સમય સુધી પછી અંતર પડે ૬ ૮૫ થી ૯૬ સુધી સિદ્ધે તે ઉત્કૃષ્ટથી ૩ સમય સુધી પછી અંતર પડે ૭ ૯૭ થી ૧૦૨ સુધી નિર ંતર સિદ્ધે તે ઉત્કૃષ્ટથી ૨ સમય સુધી પછી અંતર પડે ૮ ૧૦૩ થી ૧૦૮ સુધી નિર ંતર સિદ્ધે તે ઉત્કૃષ્ટથી ૧ સમય જ સિદ્ધે
પછી સમયાર્દિકનું અંતર પડે
તિય ચગતિના પેટાભેદનું ઉત્કૃષ્ટાયુ. (૩૯)
માદર પૃથ્વીકાયનું ખાવીશ હજાર વર્ષ સુકુમાળ પૃથ્વીનું એક હજાર વર્ષ શુદ્ધ પૃથ્વીનું ૧૨૦૦૦ વર્ષ વાલુકારૂપ પૃથ્વીનું ૧૪૦૦૦ વર્ષ મણશીલરૂપ પૃથ્વીનું ૧૬૦૮૦ વર્ષ શર્કરા પૃથ્વીનું ૧૮૦૦૦ વર્ષ ખરપૃથ્વી ( પાષાણુ,રવિગેરેનું )૨૨૦૦૦ માદર અકાયનું સાત હજાર વર્ષ ખાદર તેજસ્કાયનું ત્રણ અહેારાત્ર માદર વાયુકાયનું ત્રણ હજાર વર્ષ પ્રત્યેક વનસ્પતિકાયનું દશ હજાર વર્ષ દ્વીદ્રિયનું ખાર વર્ષ. ત્રીદ્રિયનું ૪૯ દિવસ ચતુરિંદ્રિયનું છ માસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સમૃર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયનું આયુ ચતુષ્પદનું ૮૪૦૦૦ વર્ષ ખેચરનું ૭૨૦૦૦ વર્ષ ઉરપરિસર્પનું ૫૩૦૦૦ વર્ષ ભુજપરિસર્પનું ૪૨૦૦૦ વર્ષ જળચરનું પૂર્વ ક્રોડનું ગજ તિર્યંચ પંચેન્દ્રિયનું આયુ ભુજપરિસર્પનું પૂર્ણાંકોડ વર્ષનું જલચર ગČજનુ પૂર્વ કોડ વર્ષનું ઉરપરિસર્પનું પૂર્વ ક્રોડ વર્ષનુ ચતુષ્પદનું ત્રણ પત્યેાપમનું. ખેચરનુ પયેાપમના અસંખ્યાતમા
ભાગનું.
www.umaragyanbhandar.com