________________
શ્રી આનંદૃઘનજી કૃત પાંચ સમિતિની ઢાલા. ( ૧૩૧ )
કુમતિથી દૃષ્ટિ નહિં જોડતા રે, વલી તેાડતા જે વિભાવ રે.
પર પરિણતિ કહે સુણ સાહેબા રે,
તમે મુજને મૂકી કેમ રે; કહે। સુનિ કવણુ અપરાધથી રે, તમે મુજને છેડી એમ રે. મે મારે સ્વભાવ નવી ઈંડિયા ૨, નથી મહારે કોઇ વિભાવ રે; પચરગી માહરૂ સ્વરૂપ છે રે, તેને આદરૂં છું સદાકાળ રે. વણું ગંધ રસાદિ છેાડુ નહિ ?, તા થ્યા અવગુણુ કહેવાય રે; કદી અવર સ્વભાવ ન આદર્ સડથુ પડણુ વિધ્વંસન ન છડાય રે.
રે,
સિદ્ધ જીવથી અનત ગુણુ કહ્યા રે, મારા ઘરમાં જે ચેતનરાય રે;
તે સઘલા મારે વશ થઇ રહ્યા રે, તમથી કેાડીને કેમ જવાય રે. તવ સુનિવર કહે કુમતિ સુણેા રે, તારૂ સ્વરૂપ જાણ્યે અમે આજ રે; તારા સ્વરૂપમાં જિમ તુ મગન છે રે, મારા સ્વરૂપમાં થયા હું આજ રે. મારૂ સ્વરૂપ અનંત મેં જાણિયું રે, તે તે અચલ અલખ કહેવાય ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુ
સુ
૩૦ ૮
સુ
સુ॰ ૯
સ
જ
૩૦ ૧૦
»
સુ ૧૧
.
સુ
૪૦ ૧૨
સ
www.umaragyanbhandar.com