________________
શ્રી યશાવિજયજી કૃત શ્રી સીમધરસ્વામીનુ` સ્તવન. ( ૫ ) જિનવર પૂજન દેખી કરી, ભવિયણ ભાવે ભવજલ તરી; છકાયના ક્ષક હા વળી, એહ ભાવ જાણે કેવલી. જલ તરતાં જલ ઉપર યથા, મુનિને દયા ન હાયે વૃથા; પુષ્પાદિક ઉપર તિમ જાણુ, પુષ્પાદિક પૂજાને ઠાણુ. તે મુનિને નહીં કેમ પૂજના, એમ તું શું ચિતે શુભ મના; રાગીને ઔષધ સમ એહ, નીરાણી છે મુનિવર દેહ.
૯
૧૦
૩૦ ૨
ઢાલ ૯ મી. ( પ્રથમ ગેાવાલ તણે ભવેશ્વ–એ દેશી ) ભાવસ્તવ મુનિને ભલેાજી, ખેહુ ભેદે ગૃહી ધાર, ત્રીજે અધ્યયને કહ્યેાજી, મહાનિશિથ મેઝાર; સુણેા જિન તુજ વિણ કવણુ આધાર. વળી તિહાં ફૂલ દાખિયુંજી, દ્રબ્યસ્તવનું રે સાર; સ્વર્ગ ખારમુ ગૃહસ્થનેજી, એમ દાનાદિક ચાર. છઠે અંગે દ્રૌપદીજી, જિનપ્રતિમા પૂજેય; સુરિયાલ પરે ભાવથીજી, એમ જિન વીર કહેય. નારદ આવે નવી થઈજી, ઉભી તેહ સુજાણ; તે કારણ તે શ્રાવિકાજી, ભાખે આલ અજાણુ. જિનપ્રતિમા આગલ કહ્યાજી, શક્રસ્તવ તેણે નાર; જાણે કેણુ વિણ શ્રાવિકાજી, એહ વિધિ હૃદય વિચાર. ૩૦ ૫ પૂજે જિનપ્રતિમા પ્રત્યેજી, સૂરિયાભ સુરરાય; વાંચી પુસ્તક રત્નનાજી, લેઇ ધર્મ વ્યવસાય. રાયપસેણી સૂત્રમાંજી, મેાટા એહુ પ્રખધ; એહુ વચન અણુ માનતાજી, કરે કરમના અંધ, વિજ્યદેવ વક્તવ્યતાજી, જીવાભિગમે રે એમ; ને સ્થિતિ છે એ સુરતથીજી, તા જિન ગુણુ સ્તુતિ કેમ. સુ॰ ૮
સુ॰ ૪
૩૦ ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૩૦ ૧
સ॰
૩૦ ૩