________________
ઢાળ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ અનુયા ગાડે કરીને પણ સર્વ નવાનું જ્ઞાન થાય છે.
તે આ પ્રમાણે—1 સમ્યગ્દર્શન છે કે નહિ ? છે. કયાં છે? અજીવ વિષે નથી, જીવાને વિષે પશુ તેની ભુજના જાણવી ગતિ ઇંદ્રિય, ક્રાય, વેગ, કષાય, વેદ, વૈશ્યા, સમ્યકત્વ, ન દર્શન. ચારિત્ર, આડાર અને ઉપચેગ એ ૧૩ અનુયાગદ્વારને વિષે યથાસ ભય સદ્ભૂત પ્રરૂ પણા ફરવી. ૨ સમ્યગ્દર્શન કટલાં છે ?. સમ્યગ્દર્શન - સ ખ્યાત છે, સમ્યગ્દષ્ટિ તે અનંતા છે. ૩ સમ્યગ્દર્શન કેટલા ક્ષેત્રમાં હોય? લેકના અસખ્યાતમા ભાગમાં હાય. ૪ સમ્યગ્દર્શને કેટલું ક્ષેત્ર સ્પર્શેલુ છે? લેના ખસ, ખ્યાતમા ભાગ; સમ્યગ્દવડે તે સલાક; અહીં સમ્યષ્ટિ અને સમ્યગ્દર્શનમાં શુ ફેાર છે તે જણાવે છે—મતિજ્ઞાનના ભેદરે અપાય અને સમ્યક્ મહુનીયના દળીયાવડે સહિતને સમ્યગ્દર્શન થાય છે. અપાય મતિજ્ઞાન સાખી છે અને તેના ચેાગે સમ્યગ્દર્શન થાય છે, તે [ મતિજ્ઞાન ] કેવળીને નથી તેથી કેવળી સમ્યગ્દર્શની નવી
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
ܗ