________________
આ વીતરાગ સ્તાત્ર શ્રીમાન હેમચ'દ્રસૂરિજીએ યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશ સાથે પરમાર્હત્ શ્રી કુમારપાળ મહાશજા નિમિત્તે રચેલ છે. શ્રીકુમારપાળ ભૂપાળ અને ગ્રંથના કર પ્રકાશના સ્વાધ્યાય સામાયક અંગીકાર કરીને પ્રતિક્રિન કરતા હતા..
મધ્યસ્થ, મુમુક્ષુ અને ભક્તિરાગી આત્માઓના કલ્યાણુ અર્થે શાન્તમૂર્તિ શ્રીમાન કપૂરવિજયજી મહારાજજીયે આ અત્યુત્તમ ગ્રન્થનું ગુર્જર ભષામાં ભાષાંતર કરી આપ્યું છે, આવા ભક્તિપૂર્ણ ગ્રન્થાના જનસમૂહમાં અધિક વિસ્તાર થાય અને પ્રત્યેક હૃદયમાં નિર્દોષ પુરૂષ તરફની ઉચ્ચ ભક્તિનું સામ્રાજ્ય સ્થપાય અને અમારા સાહિત્ય પ્રસિદ્ધિના લાક હિતકર હેતુ સત્વર સફળ થાય એ હેતુથી અમયે આ ગ્રન્થ મ્હાર પડયા છે. તેમાં કાઇ સ્થળે સ્ખલના કે ભુલ ચુક હાય તે સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડ' દઈને સજ્જનાને સુધારી વાંચવા વિનંતી છે.
લી પ્રસિદ્ધ્ર્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com