SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ # સૂચના. પુસ્તકને જેમ તેમ જ્યાં ત્યાં રખડતું મૂકવું નહિ, અશુદ્ધ હાથે પુસતકને અડકવું નહિ, તેમજ * ઉઘાડે મુખે પુસ્તક વાંચવું નહિ. पूर्णपुण्यनयप्रमाणरचना-पुष्पैः सदास्थारसैः तत्त्वज्ञानफलैः सदा विजयते स्याद दकल्पद्रुपः । एतस्मात् पतितः प्रबादकुसुमैः षट्दर्शनारामभूभूयः सौरभमुद्रमत्यभिमतैरध्यात्मवार्तालवैः ॥ १॥ પૂર્ણ પવિત્ર સાત નય અને ચાર પ્રમાણની રચના રૂપ ફૂલે, નિરંતર શ્રદ્ધા રૂપ રહ્યું અને તરત જ્ઞાન રૂપ ફળ વડે સ્યાદ્ધ દ મત રૂપ કલ્પવૃક્ષ સદા જયવંત વર્તે છે. એ સ્યાદ્વ દ મત રૂપ કલ્પવૃક્ષથી ખરી પડેલાં પ્રવાદરૂપી કવડે ષ, દનરૂપ બગીચાની ભૂમિ પતે માની લીધેલા અધ્યાત્મની વાર્તાઓના લેશવડે વારંવાર સાગ ધ્યને પ્રકટ કરે છે. -અધ્યાત્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy