________________
૩૫
[કયા સ્થળે] વિરક્ત નથી? અર્પિતુ આપ સર્વત્ર દેશા ાન વતા કેાજ. ૬.
દુ:ખગાભૂત અને મેહુગર્ભિત વૈરાગ્યમાં ત્યારે અ ન્યદર્શની તિમગ્ન છે ત્યારે આપનામાં તે કેવળ જ્ઞાનગતિ વૈરાગ્યજ એકતાને પામેલુ છે. ૭.
હે વીતરાગ ! સમભાવમાં વર્તતાં પણ સદાય સમરત જગતને ઉપકાર કરનાર અને તેનું પાલન કરનાર વૈરાગ્યઆં સાવધાન અને પરબ્રહ્મ સ્વરૂપ એવા આપને અમારે નમસ્કાર હા! ૮. ઇતિ દ્વાદશઃ
યેદશ પ્રકાશ
(હેતુ નિરાસ નામા, )
જે વીતરાગ ! આપ મુક્તિપુરી પ્રત્યે પ્રયાણ કરતા પ્રાણીઓને વગર માગ્યા સઢાયદાતા છે. સ્વાર્થ વગર હિ તકારી છે. પ્રાર્થના કરાવ્યા વગર પરોપકાર કરનારા છે. અને નિશ્વાણુ બધુ છે. (સગા સંબધ વગર માંધવ એ) ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com