________________
સૂચના. આ પુસ્તકને જેમ તેમ, જ્યાં ત્યાં, રખડતું મૂકી આ શાતના કરવી નહિ.
ઉઘાડે મુખે પુસ્તક વાંચવું નહિ. અશુદ્ધ હાથે પુસ્તકને અડકવું નહિ. ભણાવનાર ગુરૂને વિનય સાચવવે. નિતિ અને સદાચારથી વર્તવું.
ભણવું, ભણવવું, ભણુતા દેખીને આનંદિત થવું અને ભાણનારાને સહાય દેવી એથી જ્ઞાનાવરણીય કર્મ ટૂટે છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.
શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મમાં દઢ શ્રદ્ધા રાખવી. ઉત્તમ કુલાચાર પ્રમાણે વર્તવું.
સહુ કઈ ભવ્ય આત્માઓને પવિત્ર જ્ઞાનામૃતને અપૂર્વ લાભ અનુલતાથી મળે એવા શુભ ઉદ્દેશથી કોઈપણ પુસ્તક ઉપર કેઈએ પણ મિથ્યા મારાપણુથી મમતાબુદ્ધિ રાખી કઈ રીતે પુસ્તકને દુરઉપયેાગ કરે નહિં પણ પ્રમાદ રહિત પૂરતી કાળજી રાખી તેને જાતે લાભ લઈ બીજા ગમે તે જિજ્ઞાસુ ભાઈ બહેનને તે પુસ્તકનો છુટથી લાભ લેવા દેવે અને પુસ્તકને પવિત્ર ઉદ્દેશ સફળ કરે એવી રીતે દરેક ભાઈ બહેન નેતા પૂર્વક ખાસ ભલામણ કરીએ છીએ, જે ઉચ્ચ ઉદ્દેશથી પુસ્તક છપાવવામાં આવે છે તે ઉદ્દેશ સફળ થાય અને તેની કોઈ રીતે આશાતના થતી અટકે એટલું સૂચવી વિરમિયે છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com