SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ પતુ" રૂપ અદ્ભુત છે, અને સર્વ જીવ ઉપર આપની કુદ અદ્ભૂત છે. એવી રીતે સર્વ અદ્ભુત ( અશ્ચર્ય)ના પરમ નિધાન એવા આપ પરમાત્મા પ્રત્યે અમારા નમસ્કાર હૈ ! ૮. ઇતિ દશમઃ એકાદશ પ્રકાશ પરીષહુની સેનાના પરાભવ કરતા અને ઉપસગાને દૂર ટાળતા હૈ પ્રભુ ! આપે શમઅમૃતને પ્રાપ્ત કર્યું છે. ડેટાની એવી કે,ઈ અદ્ભૂત ચતુરાઇ છે. ૧. ૐ વીતરાગ ! રાગ રહિત સતા આપે મુક્તિ-સ્ત્રીના લેગ કરેલા છે, અને દ્વેષ રહિત સત્તા આપે અંતર્ગ શત્રુઓને ક્ષય કરેલે છે. મહેા ! મહા પુરૂષના મહિમા કાઈક અપૂર્વ, અને જેવા તેનાથી પ્રાપ્ત ન થાય તેવા ૬ તંત્ર છે. ૨. સર્વથા પર પરાણવની ઈચ્છા હિત અને પાપથી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy