________________
ન થાય છે અને આપના અનુગ્રહથી મારા મનની પ્રસન્નતા થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલા અને અન્યાશયને આપ ફડી નાંખે અને મારા ઉપર અનુગ્રહ કરે એટલે મારા મનની પ્રસન્નતાની દરકાર કર્યા વગર હેલાં જ આપ કૃપા કરે, જેથી મારા મનની પ્રસન્નતા અવશ્ય થશે. ૧.
છે સ્વામિન ! આપની શરીર શિબા જેવી છે તેવી બરાબર જાણવા-જવાને ઈ પણ સમર્થનથી (તે બીજાનું કહેવું જ શું!) હવે આપના ગુણ ગાવાને સહજ છવાળે પણ સમર્થ નથી તે બીજાનું કહેવું જ શું? કેમકે આપના ગુણે નિરવધિ (અનંત) છે. ૨.
હે નાથ! આપ અનુત્તર વિમાન વાસી દેવેના પણ સંશય હર છે. આ ઉપરાંત બીજે કઈ પાણુ ગુણ પરમાર્થથી સ્તવવા યેચું છે શું? અપિતુ નથીજ. અસંખ્ય
જન દૂર રહેનાર ના પણ શય આપ અહીં રહા છતાં સહજમાં દૂર કરી નાંખે છે એ અદભૂત વાત છે. 8 * કે પ્રભુ ! અંનત
અમી સદીનતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com