SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ તથા યાચના લેવાવડે કરીને ( ભણાવનારની અપેક્ષા એ ) મુનિમાંહે તિંત્ર મહાવાચકક્ષમણુ મુડપાદના શિષ્ય પ્રસિધ છે કીર્ત્તિ જેની અને વાચકાચાર્ય મૂળ છે નામ જેનું તેના શિષ્ય. અર્થાત્ મુડપાદના શિષ્યના શિષ્ય. ૨ સ્વાતિ નામના પિતા અને વાત્સી છે ગેાત્ર જેનુ એવી ઉમા નામની માતાના પુત્ર, કેાભીષણી ગાત્રવાળા, ન્યગ્રાધિકા ગામમાં ઉત્પન્ન થયેલા અને કુસુમપુર ( પાટ લીપુત્ર) નામના શ્રેષ્ઠ નગરને વિષે વિચરતા, રૂટ પ્રકારે ગુરૂ પર’પરાએ આવેલ અમૂલ્ય અર્હત્સવચનને રૂડે પ્રકારે ધારણ કરીને દુઃખી અને દુરાગમ ( ઐહિક સુખાપદેશવાળા વચને ) થી નષ્ટબુધિવાળા લેાકેાને દેખીને. ૩-૪ જીવાની અનુ પાડે કરીને ઉચ્ચ નાગરશાખાના વાચક ઉમાસ્વાતિજીએ આ તત્ત્વાર્થાધિગમ નામનું શાસ્ત્ર સ્પષ્ટ રીતે રચ્યું. પ્ જે તત્ત્વાર્થાધિગમ નામના શાસ્રને જાણુરો અને તેમાં કહ્યા મુજખ કરશે, તે અવ્યાબાધ સુખ ( મેક્ષ ) નામના પરમાર્થને થાડા વખતમાં પામશે. હું -*€#&>< Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy