________________
39
ત્ર ભાકલિ'ગને પાસ થયેલા હૈય તે સિદ્ધ થાય, અહીં લિગ એટલે વેષ સમજવા
૭ ચારિત્ર—પ્રત્યુત્પન્ન પ્રજ્ઞાપનીયભાવે નેચ રિત્રીનેઅચારિત્રી સિદ્ધ થાય. પૂર્વભાવ પ્રજ્ઞાપનીય અન`તર પશ્ચાત્કૃતિક અને પર પરપશ્ચાતકૃતિક એમ એ ભેદે છે. અનતર પશ્ચાત્કૃતિવાળા યથાખ્યાત ચારિત્રવાળા મોક્ષે જાય. પરપર પદ્મ તકૃતિવાળા વ્યંજિત [ નામેદ્નામાએ સ્પષ્ટ કરેલ] અને અન્ય જિત-પૂર્વેક્તથી વિપરીત અર્થાત્ સામાન્ય સખ્યાથી જણાવેલ એમ એ ભેદવાળા છે. અજિતમાં ત્રણ ચારિત્રવાળા, ચાર ચાસ્ત્રિવાળા, પાંચ ચરિત્રવાળા સિદ્ધ થાય. વ્યજિતમાં સામાયિક, સૂક્ષ્મસ'પરાય અને યુચાખ્યાત એ ત્રણ ચારિત્રવાળાસિદ્ધ થાય; છેદાપસ્થાપનીય, સુક્ષ્મસ પરાય અને યથાખ્યાત ચારિત્રવાળા સિદ્ધ થાય; સામાયિક, છેદાપસ્થાષ્ય, સૂક્ષ્મ સપરાય, ખ્યાત ચારિત્રવાળા સિદ્ધ થાય; છેટાપસ્થાપ્ય, પરિહાર વિશુદ્ધિ સૂકમસ'પરાય, ચયાખ્યાત ચારિત્રવાળા સિદ્ધ થાય; સામાયિક, છેદેપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ'પરાય, થાખ્યાત ચારિત્રવાળા સિદ્ધ થાય;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com