SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ અને ત્યાગ ], અમદર્ય [ ઉદરી-બે ચાર કેવળ ઉણ રહેલું ], વૃત્તિપરિસંખ્યાન (આજીવિકાને નિયમ, ભેજય ઉપગ્ય પદાર્થની ગણતરી રાખી બાકીને ત્યાગ કરે છે, રસપરિત્યાગ (છવિનયને ત્યાગ-લેપતાને ત્યાગ), વિવિત શય્યાસનતા [અન્ય સંસર્ગ વિનાના શમ્યા અને આસન આદિમાં સમાધિ માટે લીનતા અને કાયકલેશ (લેચ, આતાપના, કાત્સર્ગ, વિરાસન, એક પાર્શ્વ દંડાય. ત અપાવરણ આદિ કષ્ટ ), એ છ પ્રકારના બાહ્યપ જા વા. આ બાહ્યતપથી, મમતાત્યાગ, શરીરલાઘવ, ઇન્દ્રિયજય, સંયમ રક્ષણ, અને કર્મનિર્જરા થાય છે. ૧૯ २० प्रायश्चित्तविनयवैयावृत्यस्वाध्यायव्युत्सर्ग ध्यानान्युत्तरम् । પ્રાયશ્ચિત, વિનય, વૈભવ, વાધ્યાય, વ્યુત્સર્ગ ત્યાગ, અને ધ્યાન (ધર્મ ધ્યાન અને શુક્લધ્યાન, એ અભ્યતર તપના છ ભેદ છે. ૨૦ • २१ नवचतुर्दशपचादिभेदं यथाक्रम प्रारध्यानात्। એ અભ્યતર તપના અનુક્રમે નવ, ચાર, શ, પાંચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy