SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ . ૦૩ રવિન્દ્રના નિપેક્ષા - ૧ અનિત્ય, ૨ અશારણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિત, ૭ આશ્રવ, ૮ સંવર ૯ નિજેરા, ૧૦ લેક સ્વરૂ૫, ૧૧ એષિ દુર્લભ અને પર ધર્મને વિષે વર્ણવેલ તવેનું અનુચિંતન (મનનનિદિધ્યાસન) તે બાર પ્રકારની અનુપ્રેક્ષા છે. ' અનિયભાવના-આ સંસારમાં શરીર, ધન, ધાન્ય, કુટુંબ આદિ સર્વ વરંતુઓ અનિત્ય ( ક્ષણભંગુર ) છે એવું ચિંતવવું તે. અશરણ ભાવના-માણસેએ કરીને રહિત એવા અરણ્યમાં સુધા પામેલ બળવાન સિંહના હાથમાં પકડાયેલા મુરાને કેઈનું શરણ હેતું નથી તેવીજ રીતે જામ, મણ વ્યાધિ આદિએ શરત જીવને આ સંસારમાં ધર્મ સિવાય બીજા કેઇનું શરણ નથી એવું ચિતવવું તે. . સંસાર ભાવના-અ અનાદિ અનંત સંસારમાં સવજન અને પરજનની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. માતા મરીને સ્ત્રી , સ્ત્રી ભરીને માત હૈય પિ મરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy