SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ કષયવાળે હોવાથી જીવ ગ્રહણ કરવા લાયક આડા પ્રકારના પુલમાં કર્મને એગ્ય પુદગલે ગ્રહણ કરે છે. ૨ 3 વાઃ જીવડે પુગલનું જે ગ્રહણ તે બંધ છે. ૩ ४. प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः । 'પ્રકૃતિબંધ, રિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એ ચાર ભેર તે બંધના છે, ૪ ५ आद्यो ज्ञानदर्शनावरणवेदनीयमोहनीया. युष्कनामगोत्रान्तरायाः । પહેલે પ્રકૃતિબંધ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય એ આક પ્રકારે છે. ૫ હું પશ્ચાર્જિલિનનુચિસ્વારિકા.. ञ्चभेदायथाक्रमम् । તે આઠ પ્રકારને પ્રકૃતિબંધના અકેકના અનામે પાંચ, નવ બે અઠ્ઠાવીશ, ચાર, વ્હેતાલીશ, બે અને પાંચ ભેદ હોય છે. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy