________________
તિનાથી થતા અને થવાને નુકશાન ચિંતવી તેથી વિરમવું
५ दुःखमेव वा।
અથવા હિંસાદિને વિષે દુઃખજ છે એમ ભાવવું. પિ. તાની માફક બીજાને તાડવા આદિથી, કલકિત કરવાથી, ને તેની વસ્તુ લઈ લેવાથી દુઃખ થાય છે. તથા મૈથુન વ્યાધીના ઔષધરૂપ હોવાથી તથા ખણજની માફક હોવાથી અબ્રા દુઃખરૂપ છે ને અપ્રાપ્તની કાંક્ષા પ્રાપ્તનું રક્ષણ અને નટમાં શક થાય છે. માટે પરિગ્રહ પણ દુઃખ છે , ... ६ मैत्रीप्रमोदकारूण्यमाध्यस्थ्यानि सत्त्वगुणा
धिकक्लिश्यमानाविनेयेषु ।
સર્વ જી સાથે મિત્રતા, (ક્ષમા લેવી ને કરવી) ગુણાધિક ઉપર પ્રમદ, [ વંદન સ્તુતિ પ્રશંસાદિથી) દુઃખી છે ઉપર કરૂણાબુદ્ધિ હિતાદિથી ઉપકાર અને અવિનીત (મૂઢ) જીવે ઉપર મધ્યસ્થતા (ઉપેક્ષા) ધારણ કરવી. ૬
७ जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् । * સવેગ અને વૈરાગ્યને અર્થે જગત્ સ્વભાવની અને કાયાવભાવની ભાવના કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com