________________
૧૪૮ વિરતારવાળા થવાથી અસંખ્યય ભાગાદિમાં અવગહ થાય છે. જેમ કે દેવ મોટે હેય છતાં તે નાના ગોખલા - દિમાં ઢાંકી રાખ્યું હોય તે તેટલી જગ્યામાં પ્રકાશ કરે છે અને મોટા મકાનમાં રાખ્યું હોય તે તે મકાનમાં સર્વ ઠેકાણે પ્રકાશિત રહે છે, તેમ છવપ્રદેશને સંકેચ અને વિસ્તાર થવાથી નાના અગર મોટા પાંચ પ્રકારના શરીર કે ને ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને જીવપ્રદેશ સમુદાય અવગાહના વડે વાત કરે છે. ધર્મ, અધર્મ, આ કાશ અને જીવ અરૂપિ હોવાથી મહોમાંહે પુપલેમાં રહેતાં વિરોધ આવતું નથી. ૧૬
હવે ધાસ્તિકાયાદિના લક્ષણે કહે છે– १७ गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ।
ગતિ સહાયરૂપ પ્રયોજન ધર્મસ્તિકાયનું અને સ્થિતિ સહાયરૂપ પ્રોજન (ગુણ) અધર્માસ્તિકાયનું છે. ૧૭
१८ आकाशस्यावगाहः। - ૧ ઉપગ્રહ નિમિત્ત અપેક્ષા કરણ અને હેતુ એ પર્યાય શબ્દ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com