________________
૧૩૦ ભવનને વિષે દક્ષિણાર્ધના અધિપનિની ઢ ય૫મની સ્થિતિ જાણવી, ઈદ્રની સ્થિતિ કહી તેથી ઉપલક્ષણથી તેના વિમાનવાસી દેવાની જાણધી. બબે ઇદ્રોમાં પહેલો પહેલે દક્ષિણને અધિપતિ ને બીને ઉત્તરને અધિપતિ જાણ. ૩૦ ३१ शेषाणां पादोने।
બાકીના એટલે ઉત્તરાર્ધ અધિપતિની સ્થિતિ પણ બે પપપની છે. ૩૧ ३२ असुरेन्द्रयोः सागरोपममधिकं च ।
અસુકુમારના દક્ષિણાધિપતિની સાગરોપમ અને ઉત્તરાધિપતિની સાગરેપમથી કાંઈક અધિક ઉરઇ સ્થિતિ છે. ૩૨ ३३ सौधर्मादिषु यथाक्रमम् । સૈધર્મદિને એ અનુક્રમે સ્થિતિ કહે છે. ૩૩
'સધર્મ કલપના દેવેની બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ જાવી. ૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com