________________
૧૩ર १६ बहिरवस्थिताः ।
મનુષ્યલેકની બાહેર તિષ્કનાં વિમાન અને પ્રકાશ દેશ અવસ્થિત હોય છે. ૧૬ १७ वैमानिकाः ।
વૈમાનિક ટેવને હવે અપ્રિકાર કહે છે. વિમાનોને વિષે ઉત્પન્ન થાય તે વૈમાનિક. ૨૮ શvvજા સંતના !
કપ પન્ન અને કપાતીત [ ઇંદ્રાદિની મર્યાદા રહિત -અહમિદ] એ બે ભેદવાળા વૈમાનિક દેવે છે. ૧૮ १९ उपर्युपरि।
તે વૈમાનિક દેવ એક એકની ઉપર ઉપર (ચઢતા ચ૪) રહેલા છે ૧૯ २० सौधर्मशानसानत्कुमारमाहेन्द्रब्रह्मलोकला.
न्तकमहाशुक्रसहस्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवस अवेयकेषु विजयवैजयन्तजयन्तापराजितेषुसर्वार्थसिरे च । ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com