SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ઉદ, અધે અને તિર્યમ્ એ ત્રણે લેકમાં ભવન, નગર અને આવાસોને વિષે તેઓ રહે છે. સ્વતંત્રતાથી કે પરતંત્રતાથી અનિયત ગતિવડે પ્રાય; તેઓ ચારે બાજુ રખડે છે. કોઈક તે મનુષ્યની પણ ચાકર માફક સેવા બજાવે છે. અનેક પ્રકારના પર્વત ગુફા અને વન વગેરેને વિષે રહે છે. તેથી તે વ્યંતર કહેવાય છે. કિન્નરને નીલવર્ણ અને અશોકવૃક્ષનું ચિન્હ છે, કિ. પુરૂષને વેતવર્ણ અને ચંપકવૃક્ષનું ચિન્હ છે, મહેરને શ્યામવર્ણ અને નાગવૃક્ષનું ચિન્હ છે, ગાંધર્વને રક્તવ અને તુંબરૂવૃક્ષનું ચિન્હ છે, યક્ષને શ્યામવર્ણ અને વટવક્ષનું ચિન્હ છે, રાક્ષસને વેતવર્ણ અને ખટ્વાંગનું ચિન્હ છે, ભૂતને વર્ણ કાળે અને સુલસ વૃક્ષનું ચિન્હ છે, અને પિશાચનો વર્ણ શ્યામ અને કદબવૃક્ષનું ચિન્હ છે. આ બધા ચિહે દવજામાં હોય છે. ૧૨ १३ ज्योतिषकाः सूर्याश्चन्द्रमसोग्रहनक्षत्रप्रकी તારા ! સૂર્ય ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારા એ પાંચ ભેટ જેનિક દેવતા હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy