SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ અને કલ્પતીતમાં ઇંદ્રાદ્ધિ નથી, સં સ્વતંત્ર છે. È ७ पीतान्तलेश्याः । પ્રથમની એ નિકાયેમાં (ભુવનપતિ ને જ્ય’તરમાં ) તેજો સુધી ચાર (કૃષ્ણા, નીલ, કાપાત, તેજ) લેશ્યા હાય છે છ ८ कायप्रवीचारा आऐशानात् । ઇશાન દેવલાક પર્યંતના દેવા કાયસેવી (શીરવડે મૈથુન ક્રિયા કરવાવાળા ) છે. ९ शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयो ચા દેવો ખાકીના ખએ કલ્પના દૈવા અનુક્રમે સ્પર્શસેવી (૫શૈવડે વિષયસેવન કરવાવાળા ), રૂપસેવી શબ્દસેવી અને મનસેવી છે. ૯ १० परेऽप्रवीचाराः । - બાકીના ( ત્રૈવેયક અને અનુત્તર વિમાનના) દેવેશ ૧ નવમા દશમાને મળીને એક અને ૧૧-૧૨માને મળી એક ઈંદ્ર હેવાથી તે ચારની એમાં ગણતરી કરી છે. આગળ ઉપર મે ખેતે દ્રવનબ એકઠા લેશે. ( જી સૂત્ર ૧૦) 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy