SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અને મરૂની વિકા ચાળીશ જન ઉંચી પ્રાયઃ વૈર્ય [ નીવ ] રત્નમય છે. તે મૂળમાં બાર એજન, મધ્યે આડ જન અને ઉપર ચાર જન વિસ્તાર છે. મેરૂના મૂળમાં વલયાકારે ભદ્રશાલ વન છે. ભદ્રશાવ વનથી પાંચશે જન ચડીએ ત્યાં તેટલા એટલે ૫૦૦ એજનના વલયાકાર વિસ્તારવાળું નદન વન છે. ત્યાંથી દર હજાર જન ચડીએ ત્યાં પાંચશે એજનના વલયાકાર વિ. સ્તારવાળું સોમનસ વન છે. ત્યાંથી ૩૬ હજાર જન ઉચે એટલે મેરૂની એ ૪૯૪જનના વલયાકાર વિસ્તારવાળું પાંડક વન છે.નંદન અને સૈમનસવન થકી ઉચે ૧૧ હજાર જન પછી વિષ્ક્રભની પ્રદેશ હાણ સમજવી. અર્થાત્ નંદન અને સૈમનસવનથી ૧૧-૧૧ હજાર જન સુધી મેરૂને વિસ્તાર સરખે છે. મેરૂને પ્રથમ કાંડ ૧ હજાર જન ઊંચે (3) પૃથ્વીમાં છે ત્યાં ૧૦૦૯ વિખંભ છે ત્યાંથી ઘટતે ભદ્રશાલ વન પાસે મેરૂને વિષ્કમ ૧૦ હજાર જનને છે. તેને એક પેજને જનની હાનિ થતાં ૯૯ હજાર એજને ૯ હજાર જન ઘટયાં, તેથી ૧ હજાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy