________________
૧૦૯
ચમીનું સત્તર સાગરોપમ, છઠ્ઠીનું બાવીશ સાગરોપમ, અને સાતમીનું તેત્રીશ સાગરોપમ જાણવું
અસંગ્નિ પહેલી નારકીમાં ઉપજે, ભૂજ પરિસર્ષ બે નારકમાં, પક્ષીઓ ત્રણમાં, સિંહે ચારમાં, ઉર પરિસર્ષ પાંચમાં, સ્ત્રીઓ છમાં અને મનુ સાત નારકીમાં ઉત્પન્ન થાય છે. નારકીમાંથી નીકળીને તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય; કેટલાએક મનુષ્યપણું પામીને તીર્થંકરપણું પણ પામે છે. પહેલી ત્રણ નરક ભૂમિથી નીકળેલ જિનપણુ પામે ચારથકી નીકળેલ મિક્ષપામે પાંચથકી નીકળેલે ચારિત્ર પામે છ થકી નીકળેલ દેશવિરતિ ચારિત્ર પામે અને સાતે ના રકથકી નીકળેલ સમ્યકત્વ પામે. ૬
७ जम्बूद्वीपलवणादयः शुभनामानो बीपस.
જબૂઢીપ આદિ શુભ નામવાળા દ્વીપ અને લવણઆદિ શુભ નામવાળા સમુદ્રો છે. ૭ ८ द्विदिविष्कम्भाः पूर्वपूर्वपरिक्षोपिणो वलપાત થT . . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com