________________
નાશ્મી અને સમાōમ જીવા નપુ′સક વેદવાળાજ
રાય છે.
૧૦૦
અશુભગતિ હાવાથી અહીં આ એકજ વેદ હોય છે. ૫૦ ५१ न देवाः ।
દેવતાઓ નપુ સક હાતા નથી. અર્થાત્ સ્ત્રી ( વેદ ] અને પુરૂષ ( વેઢ) વાળાજ હાય છે. બાકીના [ મનુષ્ય ને તિર્યંચ] ત્રણે વેઢવાળા હાય છે. ૫૧
५२ औपपातिक चरमदेहोत्तमपुरुष सङ्ख्ये यवर्षायुषी ऽनपवर्त्यायुषः ।
ઉપપાત જન્મવાળા દેવ અને નારકી, ચરમ શરીરી ( તદ્ભવ મેક્ષગામી ), ઉત્તમ પુરૂષ ( તીર્થંકર ચક્રવર્તીદિ શલાકા પુરૂષ ), અમ્રખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ ( યુગલિક) એ સર્વ અનપત્તનીય ( ઉપક્રમ લાગી ઘટે નહિ તેવા) માયુષ્યવાળા ડાય છે.
ધ્રુવતા અને નારકી ઉપપાત જન્મવાળા છે. અસખ્યા તુ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચા દેવગુરૂ, ઉત્ત કુરૈ, અંતરદ્વીપ વગેરે આકર્મભૂમિમાં અને કર્મભૂમિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
=
www.umaragyanbhandar.com