________________
૯૦
સ્પર્શનેંદ્રિય (શરીર), રસને દ્રિય (જીભ), ધ્રાણેન્દ્રિય (નાસિકા), ચક્ષુરિટ્રિય (નેત્રી અને ક્રિય (કાન) એ પાંચ ઈદ્રિયે જાણવી. ૨૦ २१ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ।
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ તેઓના (ઈ. ન્દ્રિયના) અર્થ (વિષય) છે. ૨૧ २२ श्रुतमनिन्द्रियस्य ।
શુતજ્ઞાન એ અનિ દ્રિય અર્થત મનને વિષય છે. ૨૨ २३ वाय्वन्तानामेकम् ।
પૃથ્વીકાયથી માંડીને વાઉકાય સુધીના છોને એક દપ્રિય છે. ૨૩ २४ कृमिपिपीलिकाम्रमरमनुष्यादीनामेकैकवृ
શનિ !
કૃમિ આદિ, કીડી આલિ, ભ્રમર આદિ અને મનુષ્ય આદિને પહેલા કરતાં એક એક ઈદ્રિય વધારે છે, એટલે બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયે અનુક્રમે છે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com