________________
૮૦
લેક પ્રસિદ્ધ અર્થને ગ્રડુણુ કરનાર વ્યવહારનય કહે. વાય છે અને તાત્ત્વિક અર્થને સ્વીકાર કરનાર નિશ્ચયનય કહેવાય છે. જેમકે વ્યવહારનય પાંચ વર્ણના ભ્રમર છતાં ભ્રમરને શ્યામ કહે છે અને તેને નિશ્ચયનય પચત્રને
ભ્રમર માને છે.
•
જ્ઞાનને મેાક્ષ સાધનપણે માનનાર જ્ઞાનનય અને ક્રિ યાને તેવી રીતે સ્વીકાર કરનાર ક્રિયાનય કહેવાય છે. હવે પ્રસંગ થકી નયાભાસનુ સ્વરૂપ બતાવીએ છીએ. અનન્ત ધર્માત્મક અભિપ્રેત ધર્મને ગ્રહણ વસ્તુમા કરનાર અને તેથી ઇતર ધર્માના તિરસ્કાર કરનાર નયામા સ કહેવાય છે.
દ્રશ્ય માત્રને ગ્રહણ કરનાર અને પર્યાયના તિરસ્કાર ફરનાર દ્રવ્યાર્ષીક નયાભાસ કહેવાય છે. અને પય માત્રને ગ્રહ! કરનાર અને દ્રશ્યને તિરસ્કાર કરનાર પાવાથીક નયાભાસ કહેવાય છે.
ધી અને ધર્મના એાન્ત લેક માનનાર નગમાભાત છે, જેમકે નયાયિક અને વૈશેષિક દર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com