________________
હસ્પતિને પણ અશકય એવી વીતરાગની સ્તુતિ કયાં ? તેથી પગ વડે મહા અટવી ઉલ્લઘન કરવા ઈચ્છતા પાંગળા જે હું છું એટલે આ મારું આચરણ મહા સા. હસરૂપ હોવાથી હસવા જેવું છે. ૭. - તથાપિ શ્રદ્ધાથી પ્રેરિત હદય વાળે હું આપની સ્તુતિ કરવામાં ખલના પામું-આપને અનંત ગુણને પ્રગટ કરી ન શકું તેથી મને નિષેધ કરો એગ્ય નથી, કેમકે શ્રદ્ધાtતની સંબંધ વગરની વચન રચના પણ શોભા પામે છે. (આથી મારે પ્રસ્તુત પ્રયત્ન લેખે થશે). ૮. : શ્રી હેમચંદ્રસૂરિએ કરેલા વીતરાગ સ્તવથી કુમારપાળ ભૂપાલ ઈચ્છિત (શ્રદ્ધાવિશુદ્ધિ કર્મ ક્ષય રૂ૫) કુળને પ્રાપ્ત થાઓ !ઈતિ પ્રથમ. ૯.
દ્વિતીય પ્રકાશ.
(મૂળ ૪ અતિશય વર્ણન ૫) ૧-૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com