SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ | G? જુમતિના કરતાં વિપુલમતિ વિશેષ શુદ્ધ છે અને જીમ તિ આવેલું જતું પણ રહે જ્યારે વિપુલમતિ આવેલું જાય નહિ. ૨૫ २६ विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनः । ___ पर्याययोः । વિશુદ્ધિ (શુદ્ધતા), ૨ ક્ષેત્ર [ ક્ષેત્ર પ્રમાણ ], ૩ સ્વામિ (માલિક) અને ૪ વિષયવડે કરીને અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં વિશેષતા (ફરક) છે. અવધિ કરતાં મન:પર્યવ શુદ્ધ દ્રવ્યને જાણે મન પર્વય જ્ઞાનથી અઢી દ્વીપ અને ઊદ તિષ્ક તથા હજાર જન સુધી ક્ષેત્ર દેખાય ત્યારે અવધિથી અસંખ્ય લેક સુધી પણ દેખાય, મન:પર્યવના સ્વામી અપ્રમાદીલબ્ધિવાળા સાધુ મુનિરાજ હેય છે ત્યારે અવધિજ્ઞાનના સ્વામી સંયત કે અસંયત ચાર ગતિવાળા હેઈ શકે, મન:પર્યવથી પતસંશિએ મનપણે પરિમાવેલ દ્રવ્ય જાણે અને અવધિથી તમામ રૂપિ-રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા દ્ર દેખાય છે. વળી અવધિજ્ઞાનથી મનઃ પર્યાયજ્ઞાનનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy